Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પણ પવિ. 253 લેકવિરૂદ્ધ અને તને દુઃખ લાગે તેવું મારાથી બેલાયું હોય તેની તારે ક્ષમા કરવી. તું ખરેખર ધન્ય છે, કારણ કે આવી અધમ રિથતિમાં પણ તું તારૂં શિયલબતે અખંડ રીતે રક્ષણ કરીને રહેલી છે. પરંતુ હું તને એક પ્રશ્ન પૂછું છું તું તારા ભર્તારને કેવી રીતે ઓળખી શકીશ? દષ્ટિવડે જેવા માત્રથી, અગર કોઈ સંકેતથી, અગર ખાનગીમાં કરેલ કઈ વાર્તાલાપથી, અગર તેના શરીર ઉપરના અગર અવયવ ઉપરના મસ, તિલક આવર્ત વિગેરે લાંછનેથી, કેવી રીતે તું તારા ભર્તારને ઓળખીશ? ધન્યકુમારને આ પ્રશ્ન સાંભળી સુભદ્રા બેલી કે– જે કોઈ મારા ઘરમાં બનેલા અને બીજાએ નહિ જાણેલા તેવા પૂર્વ અનુભવેલા ફુટ સંકેતને કહી શકે તે માટે પ્રાણનાથ–ભર્તાર, તેમાં જરા પણ શંકા નથી. તે સાંભળી ધન્યકુમાર બોલ્યા‘ત્યારે મારી એક વાત સાંભળ. દક્ષિણ દિશામાં આવેલા પ્રતિકાન નગરથી ધનસારે વ્યવહારીના પુત્ર ધન્યકુમારે પિતાના ત્રણે ભાઈઓએ કરેલા લેશથી ઉદ્વિગ્ન મનવાળા થઈને દેશાંતર પ્રયાણ કર્યું, લક્ષ્મ ઉપાર્જન કરી, ખર્ચા અને તેમ કરતાં કરતાં રાજગૃહી નગરીએ તે આવ્યા, ત્યાં પ્રબળ પુણ્યના ઉદયથી ત્રણ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું અને વાણિજયકળાની કુશળતાથી અનેક કેટી દ્રવ્ય ઉપાર્જન કર્યું. આ પ્રમાણે કેટલેક કાળ ગયા પછી શલ્ય સહિત, લક્ષ્મી રતિ, શભા રહિત પિતાનાં બાંધવોને આ વિલા દેખીને સૂર્યની જેમ નિવકારી ચિત્તવાળા તેણે તે સર્વને લક્ષ્મીવાન કર્યા. ફરીથી પણ ત્યાં કુટુંબકnહ દેખીને ભગ્નચિતવાળા થઈ વરસાદ દેખીને કલહંસ જેમ માનસ સરોવરમાં કમળના સમૂહમાં ચાલ્યો જાય, તેમ તે કુમારે રાજગહી છેડીને