SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ છે શ્રી જૈન ધર્મ પ્રકાશ. પચાસ વર્ષથી એક સરખી રીતે વયની સાથે કદમાં વધતું વધતું અવિચ્છિન્ન પ્રયાણ કરી રહેલું આ માસિક જૈન વર્ગમાં પ્રથમ પદ ધરાવે છે. ગ્રાહકો ૧૫૦૦ લગભગ છે. કદમાં વધ્યા છતાં છેલવાજમમાં વધારો કર્યો નથી. વાર્ષિક લવાજમ માત્ર રૂા. ૧-૮-૦ બહારગામ પોસ્ટેજ સાથે રૂા. ૧–૧૨–૦ જેને પંચાંગ ને એક બુક ભેટ તરીકે મળે છે. ગ્રાહક થાઓ, લાભ ને જૈનત્વને ઓળખે. ઈચ્છા થાય તે નીચેને શિરનામે તુરત જ લખો – શ્રી જૈન ધર્મ પ્રસારક સભા , ભાવનગર, જૈન ધર્મ સંબંધી તમામ પ્રકારની બુકો ને પ્રતે ભાવનગર, અમદાવાદ, મુંબઈ, સુરત, રતલામ અને પુના વિગેરેમાં પ્રસિદ્ધ થયેલી આ સભામાં મળી શકે છે. લીસ્ટ મંગાવો ને બુકો મંગાવી લાભ .
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy