Book Title: Bahenshree na Vachanamrut
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 6
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates सुसीमा धृता येन सीमन्धरेण भवारण्यभीमभ्रमीया सुकृत्यैः। प्रवन्धः सदा तीर्थकृदेवदेवः प्रदेयात् स मेऽनन्तकल्याणबीजम्।। દેખી મૂર્તિ સીમંધરજિનની નેત્ર મારાં ઠરે છે, ને હૈયું આ ફરી ફરી પ્રભુ! ધ્યાન તેનું ધરે છે; આત્મા મારો પ્રભુ ! તુજ કને આવવા ઉલ્લસે છે, આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે. ભલે સો ઇન્દ્રોનાં તુજ ચરણમાં શિર નમતાં, ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા; નથી એ શેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા, સ્વરૂપે ડૂબેલા, નમન તુજને, ઓ જિનવરા ! Please inform us of any errors on rajesh@atmadharma.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 204