Book Title: Antim Aradhana Vidhi tatha Sadhu Sadhvi Kaldharm Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ સાધુ સાચવી [નોંધ –વિસ્તારથી અતિચાર આલોચના કરાવવી. તે રીતે ન કરાવી શકાય. તેમ હોય તે સંક્ષેપમાં આલોચના કરાવવા માટે સમાચારીમાં આપેલી આ ગાથા મુજબ આલોચના કરાવવી.] जे मे जाणति जिणा, अवराहा जेसु जेसु ठाणेसु तेऽह आलाएउ', उवट्रिओ सव्व भावेण મારા તે તે વિષયમાં થયેલા અપરાધને શ્રી જિનેશ્વરે જાણે છે. તેને હું અપ્રમત્તભાવે આલેચું છું (પ્રગટ કરું છું). छउमत्थो मूढ मा कित्तियमित्त पि संभाइ जीवो जौं च न सभराम्यह, मिच्छा मि दुक्कड तस्स છદ્મસ્થ-મૂઢ મનવાળે કેટલું માત્ર સંભારે તેથી જે મને સમરણમાં નથી તેનું પણ મારે મિચ્છામિ દુકકેડમ થાઓ (તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ.) जज मणेण बद्ध ज ज वायाए भासिअ पाव' काएण य ज च कय मिच्छामि दुक्कड तस्स જે-જે પાપ મનથી બાંધ્યું (કર્યું') હોય, જે પાપ વચનથી બેલાયું હોય અને કાયા વડે જે-જે પાપ કર્યું હોય તે સર્વનું મિચ્છામિ દુક્કડમ્ થાઓ (મારુ તે દુષ્કૃત. મિથ્યા થાઓ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40