Book Title: Antim Aradhana Vidhi tatha Sadhu Sadhvi Kaldharm Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ - - કાળધર્મ વિધિ | સાધુ-સાધ્વી ભગવતે પ્રતિકમણ કરવાનું હાય અને મૃતક પડેલું હોય તો- જૂદા સ્થાને પ્રતિક્રમણ કરવું. તેમ ન થઈ શકે તેવું હોય તે છેવટે તે રૂમમાં જ પડેદો રાખીને પ્રતિક્રમણ મનમાં કરવું. D જે ગૃહસ્થ હાજર ન હોય અને મૃતકને સિરાવતા પહેલા રાત્રિના જાગવું પડે તે પ્રઢ અને ધીરે સાધુએ જાગવું -માત્રક (કુંડી)માં માત્રુ પાસે રાખવું જે કદાચિત્, મૃતક (મડ૬) ઉભું થાય તે ડાબા હાથમાં માત્રુ લઈ બુજઝ બુજઝ બુજુઝગા કહી મૃતક પર છાંટવું. – સિરાવ્યા બાદ શ્રાવકે કરવાનું કર્તવ્ય – ૦ મૃતકના મસ્તક દાઢી-મૂછના વાળનું મુંડન કરાવવું. ૦ હાથની છેલ્લી આંગળીના ટેરવાનો છેદ કરો. ૦ હાથ–પગના આંગળાને સફેદ સુતથી બંધ કરે. ૦ ત્યાર પછી એક કથરેટમાં મૃતકને બેસાડીને કાચા પાણી વડે સ્નાન કરાવવું. ૦ નવા સુંવાળા કપડાથી મૃતકનું શરીર લુંછવું. ૦ સુખડ-કેશર-બરાસથી શરીરને વિલેપન કરવું. છે જે સાધુ હોય તો મૃતકને નવો ચિલપટ્ટો પહેરાવી. તેના ઉપર નો કંદોરો બાંધો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40