Book Title: Antim Aradhana Vidhi tatha Sadhu Sadhvi Kaldharm Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ કાળધમ વિધિ ૦ અવળા દેવવંદન કરવા તેની વિધિ) -કલાણ કંદ ની પહેલી સ્તુતિ કહેવી. -એક નવકારનો કાઉસ્સગ કરો. અન્નસ્થ કહી -અરિહંત ચેઈઆણું કહેવું. પછી જયવિયરાય, ઉવસગ્ગહરં , –નમહત્0, જાવંત કેવિસાહુ, –ખમાસમણ, જાવંતિ ચેઈયાઈ, -નમુત્થણું , જકિચિ , –પાશ્વનાથનું ચિત્યવંદન [એ રીતે અવળા ક્રમમાં બોલી ચિત્યવંદન કરવું. -ત્યાર પછી ખમાસમણ દઈને લેગસ કહે. -પછી એક લેગસ્સને ચંદસૂનિમ્પલયા સુધીનેકાઉસગ્ન કરે. -પછી અન્નત્થ તસઉત્તરી , ઈશ્યિાવહી , કહીને ખમાસમણ દેવું. -છેવટે અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડમ દેવું. –વેશ સવળે પહેરી લે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40