________________
૧૮
સાધુ સા
શ્રાવક-શ્રાવિકાને સંપૂર્ણ વિધિ કરાવવા અનુકૂળતા ન હાય તા સ ંક્ષેપમાં નીચેની સુચના મુજબ કરાવવી. (૧) જ્ઞાન, ઇ`ન, ચારિત્ર, તપ અને વીર્યના જે કાંઈ અતિચાર લાગ્યા હોય તેનુ' મિચ્છામિ દુક્કડમ દેવડાવે, (૨) સજીવરાશિ અને સકલ શ્રીસંધ સાથે ક્ષમાપના કરાવે.
(૩) તેણે સેવેલા ૧૮ પાપ સ્થાનકાનું ભાવપૂર્વક પ્રતિક્રમણ કરાવે-મિચ્છામિદુક્કડમ અપાવે. (૪) ચાર શરણા અંગીકાર કરાવે.
(૫) શાસન, ચારિત્ર, મેાક્ષ વગેરે માટે શુભ ભાવના
કરાવે.
(૬) બને તેટલા નવા નવા પચ્ચક્ખાણ કરાવે ત્રત નિયમ કરાવે જેથી છેલ્લે વખતે વિરતિયાળું જીવન થઈ જાય. વધારે ચેાગ્ય અને પરિણત શ્રાવક હાય તા ફરીથી સક્તિ ઉચ્ચરાવી શક્તિ મુજખ શ્રાવકના ૧ થી ૧૨ વ્રત લેવડાવે.
(૭) જમીન મકાન-પરિગ્રહ, કુટુ'ખ સંબંધ આદિ વાસિરવે (૮) છેલ્લે ચૌદ પૂર્વના સાર રૂપ એવા નમસ્કાર મહામત્રનું વારંવાર સ્મરણ અને શ્રવણ કરાવે. જેથી આરાધના યુક્તિ પડિંત મરણને પામી શકે,
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org