Book Title: Antim Aradhana Vidhi tatha Sadhu Sadhvi Kaldharm Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
સાધુ સાધવી અરિહંતે મહ દેવ, જાવજૂછવં સુસાહણે ગુણે; જીણું પત્ત તત્ત, ઈય સમત્ત મએ ગહિય.
જાવજજીવને માટે અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે-જીનેશ્વરે પ્રરૂપેલ તત્ત્વ મારે ધર્મ છે,” એ રૂપ સભ્યત્વ હું અંગિકાર કરું છું. જ (આ રીતે નવકાર સહિત મઢ રે ગાથા રૂપ સમ્યક્ત્વ ત્રણ વખત ઉચ્ચરાવવું.)
(૪) ૦ સર્વ વિરતિ સામાયિક ઉચરાવવી,
નમે અરિહંતાણું, નમે સિદ્વાણું, નમે આયરિયાણું, નમો ઉવજઝયાણું, નમે એ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારે, સવપાવપણાસણો મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ.
કરેમિ ભંતે! સામાઇ, સવ્વ સાવજ જેગ પચ્ચકખામિ, જાવજજીવાએ તિવિહ તિવિહેણું, મણેણુ વાયાએ કાણું ન કરેમિ, ન કામિ, કરૉપિ અને ન સમણુજાણમ.
તસ્ય ભંતે ! પડિક્કમામિ નિરામિ ગરહામિ અપાણે વોસિરામિ.
[આ રીતે ત્રણ વખત નવકાર મંત્ર અને કરેમિ ભંતે રૂપ સર્વવિરતિ સામાયિક ઉચરાવવી.]
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40