Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૩૧
અંગે પ્રતિકૂળતા છે. અહી' છતી વસ્તુ પણ ન વાપરે તેનું નામ ત્યાગી, તમારે આવતા લાભ ન ખાય તેને જીતીયા. પ્રતિ એ શબ્દ જ કહી આપે છે કે પ્રતિકૂળતા. તમારે માનવુ હાય તા માના, અમે તા એજ બતાવવાના. તમારે અને ઈન્દ્રિયને પ્રતિકુળ તે જ બતાવવાના.
મહાત્સવ-ભક્તિ કરનાર દેવાને તીથ કર શું સંભળાવે ?
દેવતા અને ઇંદ્રોની પરિણતિને ધન્યવાદ દ્યો. જે દેવતા પાંચે કલ્યાણકામાં મહેાત્સવ ભક્તિ કરે તેને તીથંકર થ્રુ સંભળાવે? અરે આ દેવતા વિષયે માં આસકત, વિષય એટલે સંસારના કચરામાં ખૂંચેલા. બીજી વખત એ સાંભળવા કેમ આવતા હશે ? પેાતાને ધમ થી દૂર રહેલા કહે, અવિરતિમાં ખુંચેલા કહે, તે ખીજી વખત કેમ આવતા હશે ? જેને દરદ કાઢવાની ગરજ તે દરદને કહેવાળા દાકટરથી ઊઁભગત નથી. ક્ષય હયેા, ત્રીજા સ્ટેજમાં ગયા, એ ક્રાકટર ખરામ લાગતા નથી. દરદ કાઢવાની ગરજ છે. ઉલટા કહેનાર દાકટર મળે ત્યાં રાજી થઇ ફી આપે છે, તેમ દેવતા ઈંદ્રો સમજે છે. અમે ધના ક્ષય રોગવાવાલા છીએ, આ વૈદ્ય અમારૂં શરણ છે, પછી પણ શરણુ આજ છે. જેને પૈાતાના દેષ પ્રતિકૂળ જાણી ચીડ થતી હોય તે સત્ય પ્રરૂપક તરફ રાગ ધરાવી શકતાં નથી. ભગવાન દ્ધિસેન દિવાકર સૂરિ મહાવીર મહારાજની સ્તુતિ કરતાં જણાવે છે કે દુનીયાદારીની અપેક્ષાએ મારી ભૂલ છે છે કે હું તમને માનું છું, કારણ દુનીયામાં નિયમ છે કે આશીર્વાદ સાંભળવા દરેક તૈયાર થાય, પણ પ્રતિકુળ ગાળા સાંભળવા કાઇ તૈયાર નથી. મને તમે અનાદિના રખડતા નરકાદિક ગતિમાં ભમનારા કહેા, અનાદિના આરંભ પરિગ્રહવાળાં કહેા ને હજુ સાવચેત નહીં થાવ તેા નરક તિથ યમાં રખડશે. ગાળ અને શ્રાપ એ સાંભળવા આવું, તે મારી ભૂલ છે. ગાળેા અને જોડે શ્રાપ, મે સાંભળું ને વળી ખુશ થાઉં. દુનિયામાં બન્યુ કે બનવાનું નથી, પણ હું એક જ મુદ્દાથી સ્તુતિ કરૂ છું.
દુનીયા ગમ ખાઇને કામ કાઢી લે છે
કન્યા લેવી હાય, ઉઘરાણી પતાવી રકમ કાઢી લેવી હાય તા, લેશુદાર એવા ગમ ખાય કે પોતાનુ કામ કાઢી લે. વર તેારણે ઉલા રહે ત્યાં આવડી આવડી ગાળ જોખી દે, પણ માં આમ ન કરે. એક જ