Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૩૮ મું
સામાયકમાં ભૂતના વર્તમાનના ને ભવિષ્યના ત્રણે કમ તેાડે છે. ‘કરેમિ ભંતે! સામાઈય, સાવજજ દ્વેગ પચ્ચકખામિ' જ્ઞાનાદિક ત્રણના ઉદ્યમ કરવા જ. પહેલાં પ્રતિજ્ઞા કરવાની, નહીં કરવાની પ્રતિજ્ઞા પછી છે. શુ' કરવું છે ? જ્ઞાન દન ચારિત્રના સ્વરૂપ મૂળ રૂપે જે કાર્યાં તે મારે કરવા જ જોઇએ. ૪૮ મિનીટમાં જે ક્રાંઈ ઓછુ કરે તેમાં દૂષણુ લાગે, તમે સામાયકમાં સમ્યગદન જ્ઞાન અને ચારિત્રના કારણ તરીકે સ્વરૂપ કે ફળ તરીકે જે કંઈ હોય તે તમારે કરવું જ જોઇએ. આથી સામાયકમાં ઊંઘને આળસને અતિચાર ગણ્યા, આળસ નિન્દ્રા જો કે સાવદ્ય યાગને કરાવવાવાળા નથી, તા પશુ સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રના કાય માં વિઘ્ન કરનાર છે. માટે સામાયક કરવાની પ્રતિજ્ઞા. હવે બીજી પ્રતિજ્ઞા સાવદ્ય વ્યાપાર ન કરવાની. મન-વચન-કાયાયે કરી ‘જાવ સામાઈઅ' અથવા-‘જાવજીવ' ભવિષ્યમાં આટલા કાળ સુધી સાવધ વ્યાપાર નહીં કરું. હવે ભૂતકાળનું ‘તસ્સ અંતે પડિમામિ' ભૂતકાળમાં જે સમ્યગ દČનાદિની આરાધના ન થઇ હાય જે સાવદ્ય પાપ કર્યું હોય તે પાપમય આત્માને વેસરાવુ છું. આથી સામાયકમાં ત્રણે કાળના અદેખસ્ત કર્યાં છે. હવે આવશ્યકનું કામ શું ? ત્રણેકાળ પાપથી બચવાનું તે સામાયકે કરી લીધું.
આવશ્યક શા માટે કરવું ?
હવે તમારે આવશ્યકનું કામ જ નથી. જે ભૂતકાળના પ્રતિક્રમણ નિદન ગર્હ ણુથી પાપે જાય તેવાં હતા તેને ખદેોબસ્ત થઈ ગયેા. જે વધારે શિક્ષાને લાયક ક્રમાં હતા તેનું શું થાય ? સાવદ્યપાપ સેકડા જાતના છે. તે જાતિ વગર પ્રતિક્રમણ નિર્દેન ગણુ કેવી રીતે થવાના. પાસ તરીકે મલ અંદર પેસે તે પાણી માત્રથી ખરી ન જાય, ચાંટેલે કાદવ તે ખરી જાય. પાણી આવતા મેલને રાકે. ભૂતકાળના મેલને રાકે વિમાં લાગતા રાકે પશુ પાણી ઉપચેટીયા મેલને કાઢે, પણ અંદર પાસ લાગેલા હાય તેને સાબુ કાઢે. તેમ જે પાપ માફી માત્રથી નીકળી જાય, તે સામાયકમાં થયું. સામાયકમાં ભૂતના સજ્જડ પાપે અગર વિભાગે લાગેલા પાપે નીકળી જતા નથી. માટે વ્યક્તિદીઠ શુદ્ધ કરવા માટે પ્રતિક્રમણની જરૂર છે. અહી' પ્રતિક્રમણુ શબ્દ ન મૂકતાં આવશ્યક શબ્દ કેમ કહ્યો ? પ્રતિક્રમણુ તે ભૂલને સુધારા તેનું નામ પ્રતિક્રમણુ, પ્રતિ એટલે પાછું આવવું, પાછું ગમન કરવું તેમાં એ વાત હાવી જોઈએ. અરે કંઈ જગાએ ગયા હતા, ત્યાંથી મૂળ સ્થાને કેવી રીતે આવે ! ધર્મ