Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust

View full book text
Previous | Next

Page 427
________________ ૧૯૬ શ્રી આ દ્ધારક-પ્રવચન-શ્રેણ વિભાગ પાંચ જ્ઞાની આગળ ગણધર બેસે. જ્યાં મેહના ચાળા મટયા નહીં તે તે જ્ઞાન નથી. શાસનમાં ચારિત્ર જ પ્રધાન, શાસ્ત્રમાં અકુશળ એવે સાધુ ચાહે જેટલા જ્ઞાનવાળા ગૃહસ્થ કરતાં અધિક છે. ચારિત્ર સ્વતંત્ર ગુણ, અષ્ટ પ્રવચન માતા જેટલું જ્ઞાન છતાં ચાર માન્યું. જ્ઞાનનું ફળ વિરતિ મળે તે જ્ઞાન કિંમતી અષ્ટ પ્રવચન માતા જેટલે જ્ઞાનવાળો સાધુ અને કેવળજ્ઞાનવાળે ગૃહસ્થ, જ્ઞાનના ફળ તરીકે પિલાની કિંમત છે. જ્ઞાનની કિ મત વિરતિને અંગે કિંમતી છે. જ્ઞાન પિતે અમને ફાયદાકારક નથી. વિરતિ દ્વારા એ ફાયદો કરે છે. દશવૈકાલિકમાં જી–અજીવની વાત કરી જીવ જાણે તે પુન્ય પાપ મેક્ષ જાણે. ત્યારે ગુરુ દ્વારા ગુણનું માનવું છે. તેથી દર્શન માત્રને અંગે નમસ્કાર ન રાખે. સંગમ કેમ ન રાખ્યું? નો ના ન રાખ્યું? દર્શન શાનવાળા તે સ્વતંત્ર નમસ્કાર રાખવા લાયક નથી. સ્વતંત્ર નમસ્કાર કરવાલાયક ચારેત્ર એટલે ચારિત્રવાલાને સ્વતંત્ર નમસ્કાર કરીએ છીએ. ચારિત્રવાળો ફાની દર્શની નમસ્કરણીય. જેમ શ્રેણિક મહારાજા ક્ષાયિક સમ્યકત્વી સાધુમાં બધામાં સાયિક ન હતું, વંદના કોણ કરે? શાયિક સમ્યકત્વ કરતાં લાપશામક ગુણનું ચારિત્ર વંદનીય. ક્ષાચાપશમિક કરતાં ક્ષાચિક સાયકવવાના વચ્ચે છે, ચારિત્ર જોડે મળવાથી ચારિત્રની કિંમત એટલી વધારે કે ક્ષાયિક સમવ કરતાં વધી. જે એકલા દર્શનને લીધે મચ્છરણીય ગણીએ તે શ્રેણિક પણ સાધુને નમસ્કરણીય. તીર્થંકરનું સાવ છે તેથી છદ્મસ્થ તીર્થકરને પણ નકારમાં ગણ્યા છે. તીર્થકરો દેવેન્દ્રના દષ્ટાતે ગર્ભ અને જન્મથી આરાધ્ય છે જન્માભિષેક વખતે પણ નમસ્કાર ઇન્દ્ર કર્યો છે, તેનિઃસંગ થવાના છે. તેથી, રાજાના કુંવરને ખોળામાં રમાડે છે. તે ભવિષ્ય માં રાજા થવાને છે માટે રમાડે છે, તીર્થકરપણું ભવિષ્યમાં ઉપકા? કરનાર ગણી કલ્યાણક કર્યા છે, તેમ આચાર્ય થવાના છે માટે વંદન કરે, તેમ નથી. જન્મથી આરાધ્ય અવસ્થા તીર્થકરની લીધી છે, સિટ્ટો આદિ ચારની નથી લીધી ગર્ભમાં આવતા વખતની પૂજ્યતા દેવિ નાણું દેવેન્દ્રના દષ્ટા. તીર્થંકરની પૂજા કયા સૂત્રમાં લખી છે? તે અર્થથી અરિહંત કહે કે “મને પૂજે, તેની દશા શી? મને પૂજશે તે ન્યાલ કરીશ તેમ અરિહંત કહે તેની દશા એજ અરિહંતેને અંગે ઈદ્રિોએ કરેલું છે,

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444