Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
શ્રીઆગદ્ધારક-પ્રવચન-શ્રેણી કરાવનાર વિચારો આગળ રજુ થાય છે. હવે માતા-જતા તેને અંગે પત્રે વિચાર કર્યો કે દુઃખી કરૂં, દુખી કરવાની બુદ્ધિએ દુઃખી કરું તેમ નહિં. મારી ઉપરથી રાગ ખસેડવા માટે દુઃખી કરું, માટે પિતે હેરાન થઈ માને હેરાન કરી. પણ બચો હેરાન શું કરે? એ છે કએ વિચાર્યું કે કયે રસ્તે હેરાન કરી શકું? એક જ રસ્તે, હું તે જ રહું. માને ત્રાય ત્રિાય કારાવવી તેને એક જ રસ્તે, અંતે છ મહિને ત્રાઈ ત્રાઈ પિકારી ગઈ પાડેથી પણ ત્રાહી પિોકારી ગયા. જ્યાં ધનગિરી વહોરાવવા આવ્યા છે. જ્યાં ગોચરને ટુકડે લેવા આવ્યા છે ત્યાં લે છેકરો. નહીંતર ટુકડે લેવા આવનારને છેકરે કેણ દે? કહે એવી કંટાળી ગઈ તેમાં પેલા ના કહે છે કે પાછે માંગીશ. રહેવા દે. તે પણ કીધું કે નહિં માગું, પાડોશીઓ સાક્ષી કયારે થયા હશે? પાડોશીઓ ગણતા હતા કે છોકરે જાય તે બાઈ સુખી થાય. તેથી પાડોશીઓ સાક્ષી થયા. બાઈએ ને પાડે શીએ તે લપ કાઢી, પણ વજીસ્વામીનું તે કામ થયું. આવા પરિણામ જન્મથી કેમ? કહે પહેલા ભવની આરાધનાને લીધે, પહેલા ભવની આરાધના સારી હોય તે વિરૂદ્ધ શબ્દ પણ કામ કાઢી નાખે. સર્વાર્થસિદ્ધથી જે ચાવી મનુષ્ય થાય તે મેક્ષે જ જાય. જે પહેલાનું ફેર ચાલવાનું હોત તે તે ભવમાં નિયમ રખાત નહીં. આથી દેવતાને ભવ વિસામા તરીકે, તે ઈચ્છવા લાયક ન રહ્યો. તે દેતતાને તથા મનુષ્યના ભવ ઈચ્છવાલાયક નહીં. આમ વિચારે તે ચારે ગતિથી નિર્વેદ થયે, ત્યારે જ મિક્ષ સિવાય બીજ દષ્ટિ નહીં. દષ્ટિ ન હોવાથી સંવેગવાળે ગયે ને એથી શમા પરિણામમાં છલતે જાય, તેમ ક્રિયાને ઉત્પત્તિને કેમ છતાં શમ-સંવેગાદિ અનુકમ કહ્યો, તેમ અહીં પણે સામાયિકમાં મુખ્યતાને અનુકમ લે છે. તેનું વિશેષ સ્વરૂપ અગ્રે જણાવશે.
પ્રસંગે ત્રીજને દિવસે એથ ગણે તે માયામૃષાવાદી છે, તે સંબંધમાં જણાવવાનું કે ઉદયાતિથિ હોય તે તેમાં ફેરફાર કરવાનું હોતું નથી. ફેરફાર કયાં છે ? ક્ષય હોય ત્યારે. હવે એમ કહેતા હોય કે ત્રીજ હોય ને ચેથ કેમ કહેવાય? તે તેરસને દહાડે ચૌદશને ક્ષય હોય તે ચદશ માને ? તે ક્ષય કરેલી છતાં માને નહીં ને વળગાડે તેને મૃષાવાદી જરૂર કહે.