Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૯
શાલક શરીરમાં પ્રવેશ કર્યો છે. એ ભારે સાતમે (પ્રવૃત્તપરિહાર શરીરાન્તરપ્રવેશ છે.
હે આયુષ્યમન કાશ્યપ ! જે કઈ મારા સિદ્ધાંત અનુસાર મેક્ષે ગયેલા છે, જાય છે અને જશે, તે સર્વે રાશી લાખ મહાક૯૫૧ (કાલવિશેષ), સાત દેવભ, સાત સંધૂથ નિકા, સાત સંગર્ભ (મનુષ્યગર્ભવાસ), અને સાત પ્રવૃત્તપરિહાર (શરીરન્તરપ્રવેશ) કરી, તથા પાંચ લાખ, સાઠ હજાર, છસો ત્રણ કર્મના ભેદોને અનુક્રમે ક્ષય
૧. સરખા બૌદ્ધગ્રંથોમાં વર્ણવેલ ગોશાલકનો મત : “૮૪ લાખ મહાકલ્પના ફેરામાં ગયા પછી ગાંડા અને ડાહ્યા બંનેના દુ:ખનો નાશ થાય છે. . . .'
૨. આને શું અર્થ છે તે નક્કી નથી. આગળ જ્યાં સાત દેવભ અને સંજ્ઞીગર્ભેને ક્રમ બતાવે છે, ત્યાં સંપૂથ શબ્દ ત્રીજી કેટીને બદલે દેને “નિકાય' એ અર્થમાં વપરાયે લાગે છે.
૩. આ શબ્દનો અર્થ ટીકાકારે જરા છુટ લઈને કર્યો છે? મૂળમાં “પંચ મેનિ સચસરસારું સરસાદું જીર સ તિ િચ જન્મે છે. તેને સીધો શબ્દાર્થ : પાંચ કર્મો, એક લાખ, સાઠ હજાર (અને) સે (જ ), તથા ત્રણ કર્મા શો – એમ થાય. દીઘનિકાય ૨-૨૦ ઉપરની સુમંગલવિલાસિની ટીકામાં બુદ્ધઘોષાચાર્ય મકખલિ સાલના સિદ્ધાંતનો અર્થ કરે છે, ત્યાં
નિપમુખસતસહસ્સાનિ” – એક લાખ મુખ્ય જન્મ, ૬૦,૦૦૦ (તિબેટન પાઠ પ્રમાણે) બીજા જન્મો, અને ૬૦૦ બીજા જન્મનો ઉલ્લેખ છે, તથા “પાંચ પ્રકારનાં કર્મો અને ત્રણ પ્રકારના કર્મો ” નો ઉલ્લેખ છે. અલબત્ત, બુદ્ધ ઘોષાચાર્યને પણ આ બધાનો અર્થ કરવાનું મુશ્કેલ (નિરર્થક) લાગે છે; અને ચૂર્ણિકાર પણ ગોશાલકમાં સિદ્ધાંતને “સંદિગ્ધ” કહી તેને અર્થ કરવાનું માંડી વાળે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org