________________
આત્મ-ઉત્થાનના પાયા
માગવા છતાં ન આપે તે કૃપણુ કહેવાય. અને માગે તે ભિખારી. આપણે ભાવના ભિખારી છીએ અને આપવામાં કૃપણ છીએ.
૧૭
મતલબ કે ભાવ આપવાને બદલે યાચીએ છીએ. જ્ઞાન ગ્રહણ કરવાને બદલે આપવા માટે અધીરા બની જઈએ છીએ.
શ્રી તીર્થંકર પરમાત્મા જગતના મધા જીવાને ભાવ આપે છે. અને એ ભાવ પણ સ્વતુલ્યતાના; એથી જરા પણ ઓછા નહિ.
સમ્યક્ત્વી પણ શ્રી સઘને ભાવ આપે છે.
ભાવ આપવા, આત્મસ્નેહ આપવા, શુદ્ધ સદ્ભાવ આપવા, આંતરિક આદરભાવ આપવા.
જ્ઞાન ઓછું હાય તેા હજીયે ચાલે પણ ભાવની ન્યૂનતા ન ચાલે. ભાવને સમ્યગ્દન સાથે અવિનાભાવ સંબંધ છે, અને સમ્યગ્દર્શનને મુક્તિનું અવ ય ખીજ કહેલું છે એ હકીકતને લક્ષ્યમાં લેતાં ભાવનું કેટલું બધું મહત્ત્વ મુક્તિમાર્ગોમાં છે, તે સ્પષ્ટ થઈ જાય છે.
ચાગી થવાની પ્રથમ શરત.
વામેમિ સન્ગ નીને... શિવમસ્તુ સર્વ જ્ઞાત.......
.......
કાઈ પણ જીવ સાથે અમૈત્રી નહિ. એટલું જ નહિ, પશુ
મૈત્રી જોઈએ જ.
સ જીવા સાથે
અને આવી આત્મીયતા જ ‘શિવમસ્તુ સર્વ જગતઃ ' માલાવી શકે, કે જે ખેલમાં સચ્ચાઈ હાય, હૈયું હાય, સરૂંવેદન હાય; ઇ'ભ-કપટ કે માયાચારના અંશ પણુ ન હોય !
જીવનમાં ક્ષમા અને મૈત્રીની મુખ્યતા એટલા માટે છે; કે કૃપણુતા, ક્ષુદ્રતા, કટુતા, ભવાભિન દિતા એ અનાદિથી આપણા સ્વભાવભૂત ખની ગયા છે, જે વાસ્તવમાં, વિભાવરૂપ છે, એટલે તેને દૂર કરવા માટે ક્ષમા-મૈત્રી આદિ વડે જીવનને રંગવું જ પડે; તે સિવાય ધર્મના રંગ ન બેસે, ન ઉઘડે.
માંગનારને ક્ષુદ્ર કહેવાય અને હોવા છતાં ન આપનારને કૃપણુ કહેવાય, તે દોષ આપણામાં અનાદિના છે.
આપણને બીજાના દોષો અને સમણુ શેઠની કૃપણુતા દેખાય છે. પરંતુ મનુષ્યભવમાં ભાવના અખૂટ ખાના મળવા છતાં પણ આપણે ભાવ આપવામાં કેટલી કેટલી કંજુસાઈ કરીએ છીએ, તે દેખાતું નથી !
ભાવ એટલે...આત્મસ્નેહ. તે ભાવ આપવામાં ઉદાર બનવું જોઈએ.
க