________________
અધ્યાત્મયાગ
૫૧
કાચાત્સગ માં લાગસ સૂત્રનું' ઉચ્ચારણ તથા સ્મરણ એ ભાષ્ય જાપ અને માનસિક જાપના એક પ્રકાર છે.
ચૈત્યવંદન, દેવવંદન, સ્તુતિ, સ્તવન, સ્તત્ર, સ્મરણાદિ અને શાસ્ત્ર સ્વાધ્યાય આદિ પણ ભાષ્યાદિ જાપસ્વરૂપ છે.
સતત અભ્યાસથી આત્મભાવના, ધ્યાન અને સમતા
જપરૂપી અધ્યાત્મ ચાગના ચાગ સુધી પહેચી શકાય છે.
ધ્યાનનું ફળ
ભાવના, અનુપ્રેક્ષા કે ચિંતન એ ધ્યાનની અભ્યાસ ક્રિયા ગણાય છે.
ચેતના અને વીર્યાદિ ગુણેનું સ્વરૂપના ઉપયાગમાં લીન થવું તે યાન કહેવાય છે. યાતા, ધ્યેય અને ધ્યાનની અર્થાત્ ચેયની એકાગ્રતારૂપ પરિણતિમાં એકતા–નિવિ કલ્પ સ્થિતિ, તારતમ્ય રહિત ચૈતન્યની પરિણતિ તે સમાપત્તિ છે.
જેમાં મળની પરાશ્રયરૂપ વૃત્તિની અત્યંત ક્ષીણતા થએલી છે, એવા ઉત્તમ મણસમાન અંતરાત્માને વિષે પરમાત્મ ગુણના સંસર્ગોપ અને પરમાત્માના અભેદારાપ, એ ધ્યાનનું ફળ અતિ વિશુદ્ધ સમાધિ છે,
નિમ ળ અ`તરાત્મા એટલે કષાય અને વિકલ્પરૂપ મળથી રહિત અતરાત્મભાવ.
પરમાત્મા તે ઘાતિ મેં રહિત શ્રી અહિં ત અથવા અષ્ટ કરહિત સિદ્ધ અથવા સવૃત્તિથી સત્તામાં રહેલા સિદ્ધાત્મા.
અતરાત્મામાં પરમાત્માના અભેદ આપ તે ધ્યાનનું ફળ છે. અને તે સંસર્ગારાપથી સિદ્ધ થાય છે.
સ'સર્રારાપ એટલે તાત્ત્વિક અન'તગુણા આવિર્ભાવ પામેલા છે, એવા સિદ્ધ આત્માએના ગુણાને વિષે અંતરાત્માના ઉપયાગ.
ચ'ચળ ચિત્તવાળાને તે ઇન્દ્રિયનિરોધ વિના થતા નથી. તે નિરોધ, શ્રી જિનપ્રતિમાદિ અવલ'ખન વિના થતા નથી. માટે તત્ત્વની પ્રાપ્તિમાં સ્થાપના ઉપકારક છે.
વીસ સ્થાનક તપ, ગુણવ ́તના બહુમાન વડે ધ્યાનના ત્રિવિધ ફળથી યુક્ત હાવાથી કરવા ચેાગ્ય છે.
અભવ્યાને ધ્યાનનું ત્રિવિધ ફળ હાતું નથી; કેમકે તેમને સમ્યગ્દર્શનના અભાવે ગુણવંતનું બહુમાન નથી. અને તેથી યાનેપયાગશૂન્ય તપ, ક્રાયફ્લેશ માત્ર બને છે. અભન્યાના બાહ્યાચરણુ અન'તવાર પણ યાનાપયેાગ શૂન્યપણાથી નિષ્ફળ જાય છે.