Book Title: Aatm Utthanno Payo
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
७४०
આત્મ-ઉત્થાનને પાયે टीका- सर्वसत्त्वेषु मैत्रामावं-परहित-चिन्ता-लक्षणामुत्पादयति, ततो मैत्रीभावमुपगतश्चापि जीवः भावविशुद्धि, रागद्वेषविगमरूपां कृत्वा निर्भयः इह लोकादिभयविकलो भवति अशेषभयहेत्वभावात् शेषं च कर्म क्षपयति ॥
_ -- -उत्तराध्ययनवृतिः पृ. ५८९ પરહિત ચિતારવરૂપ સર્વ પ્રાણીઓમાં મૈત્રીભાવ ઉત્પન્ન કરે છે. અને મૈત્રીભાવને પામેલ છવ, રાગદ્વેષન વિગમસ્વરૂપ, ભાવવિશુદ્ધિને પામીને આ લેક અને પરલોકના ભયથી રહિત બનીને નિર્ભય બને છે. ત્યારબાદ સંપૂર્ણ ભયને અભાવ થવાથી બાકીના કર્મો પણ ખપાવી દે છે.
L
भावसामम्-आओवम्मेण सव्वसत्ताण दुःखस्स अकरण, अकरणं नाम परिहरणं, सामेण ताव जिन्हाइ-मधुरेणेत्यर्थः । अतः सव्वसत्तेसु महुरभावत्तणं भावसामं ।
__ - आवश्यकचूर्णि- सामायिक व्याख्या पृष्ठ-६०६. ભાવસાય એટલે મધુર પરિણામ વડે આત્મસમાન સર્વ સને દુઃખ ન પમાડવું. અર્થાત્ દુખને નાશ કરે. अनुकंपाप्रवणचित्तो जीवः सामायिक लभते, शुभपरिणामयुक्तत्वात् ।
-आवश्यक-मलयगिरि-पृ. ४६० અનુકંપાથી યુક્ત ચિત્તવાળો જીવ, શુભ પરિણામવાળો થવાથી સામાયિકને પામે છે. नमस्कारः सामायिकाङ्गामेव ।
-मावश्यक-मलयगिरि-पृ.५५५ નમસ્કાર એ સામાયિકને જ અંગ છે.
सामायिकस्य विवृत्ति कृत्वा यदवाप्तमिह मया कुशलं तेन खलु सर्वलोको लमतां सामायिक परमम् ॥
-आवश्यक-मलयगिरि-पृ. ५८९ સામાયિકનું વિવરણ કરીને જે મેં પુન્ય પ્રાપ્ત કર્યું. તેનાથી સવક પરમ સામાયિકને પામે.
અહીં પ્રભુની આજ્ઞાના દશ વિશેષણનું વર્ણન છે.
सुनिउणमणाइनिणं, भूयहि भूयभावणमणग्यं । अमियमजितमहत्थ, महाणुभावं महाविसयं ॥१॥
-ध्यानशतक आवश्यक-(हारिभद्रीय ) पृ. ५९५

Page Navigation
1 ... 782 783 784 785 786 787 788 789 790