Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराग्ययमणे अन दृष्टान्त. प्रदश्यते
श्रावस्तीनगया रिपुमर्दननाम्नो राज्ञः पुत्रोधाग्णिीदेव्या अङ्गनातः स्कन्दकनामक कुमार आसीत् । अस्य भगिनी पुरन्दरयशा नाम्नी । सा कुम्भकारकटकनामके पुरे दण्डफिनाम्ने नृपतये पिता प्रदत्वा । तस्य दण्डकिभूपस्य पुरोहितः पालकनामा बामणो मिथ्याप्टिरासीत् । - एकदा मुनिसुव्रतस्वामी विंशतितमस्तीर्थंकरः श्रावस्तीनगया समवस्तः, तस्य देशना श्रुत्वा स्कन्दककुमारः थानको जातः । एकदा कदाचिदसौ पालकपुरोहितः श्रावस्तीनगर्यामागतः। स राजसभायामाहतसिद्धान्त खण्डयितु प्रवृत्तः तदा
दृष्टान्त-श्रावस्ती नगरी में रिपुमर्दन नाम का एक राजा राज्य करता था। उसकी धर्मपत्नी का नाम धारिणीथा।घारिणीदेवी से राजा के एक कुमार का जन्म हुवा, जिसका नाम स्कन्दक था। स्कन्दक के एक बहिन भी थी। उसका नाम पुरन्दरयशा था। कुभकारकटक नाम के पुर मे दण्डकी नामक राजा के साथ उसका विवाह हुवा या । दण्डकी राजा का एक ब्राह्मण पुरोहित था। इसका नाम पालक था। यह मिथ्यादृष्टि था।
एक समय की बात है कि वे बीसवें तीर्थडर श्री मुनिसुव्रतस्वामी श्रावस्ती नगरी में पारे । उनकी देशना को सुनकर स्कन्दककुमार ने श्रावकधर्म अगीकार किया। किसी समय पालक पुरोहित श्रावस्ती नगरी में आया। राजसभा में बैठकर उसने जैनसिद्वान्त को खण्डन करने वाली वात प्रारभ की। जय वह बोल चुका तय उसकी बात को
દુષ્ટાત-શ્રાવસ્તી નગરીમાં રપુદમન નામને એક રાજા રાજ્ય કરતા હતો તેને ધારિણી નામની એક રાણી હતી ધારિણીદેવીથી રાજાને એક કુમા રનો જન્મ થયે, જેનું નામ કદક હત, ક દકને એક બહેન પણ હતી તેનું નામ પુર દરયશા હતું કુભકારકટક નામના નગરના દડકી નામના રાજાની સાથે તેને વિવાહ કરવામાં આવેલ હતું દડકી રાજાને એક બ્રહાણ પુરેહિત હતા તેનું નામ પાલક હતું તે મિથ્યાદિષ્ટી હવે - આ એક સમયની વાત છે કે જ્યારે વીસમા તીર્થ કર શ્રી મુનિસુવ્રત સવામી શ્રાવસ્તી નગરીમા પધાર્યા તેમની દેશના સાભળીને સ્ક દકકુમાર શ્રાવકધમ અગિકાર કર્યો કેટલેક વખતે પાલકહિ શ્રાવસ્તી નગરીમાં આવ્યા રાજસભામાં બેસીને જૈન સિદ્ધાતનું ખંડન કરવાવાળી વાતના શર આત કરી જ્યારે તેણે વાત પુરી કરી ત્યારે તે વાત સાભળીને ત્યાં બેઠેલા