Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २ गा० ४४ दर्शनपरीपहे भूतवादिप्रकरणम् ५४३
यदपि-मद्भिर्मा तपस्विनो नास्तीत्युक्त, तदपि निष्पमाणम् । मधेरभावेऽनुपलम्मो हेतुरुक्तः सोऽपि स्वसम्बन्धो, सर्वसम्बन्धी का ? तत्र सम्बन्धी नियतदेशकालापेक्षयाऽन्यथा पाऽनुपलम्भः स्यात् , तत्र प्रथमपक्षे क्वचित् कदाचित् पञ्चमारकापेक्षया भरतक्षेनापेक्षया मढेरनुपलम्भस्योपलम्भस्य चास्माकमपि सम तत्वात् । द्वितीयपक्षे तु हेतोर कान्तिकता, यथा देशविप्रकटाना मेरुमभृतीना कालविकष्टाना पितामहादीनामनुपलम्भेऽपि सत्वात् । दृश्यते च क्वचित कदाचिलब्धिमभावाचरणधूलिस्पर्शादि मात्रेण व्याधि प्रशमनादिः । ततश्चेदाऽपि भरतादौ होती है । केवलियों को तो सब आत्मा का उपलम्भ होता है, यह तो निषेध नही किया जा सकता।
तथा लब्धियो की असत्ता प्रकट करने के लिये भी आपने जो अनुपलभरूप हेतु कहा है सो वह भी ठीक नहीं है। यहा पर अनुपलभ स्वसाधी ग्रहण किया है या सर्वसनधी । स्वसवधी अनुपलभ भी कैसा' नियतदेशकालापेक्ष, अथवा अनियतदेशकालापेक्ष प्रथमपक्ष में सिद्धसाधनता है। अर्थात् यह बात तो हम भी मानते हैं कि इस पचमकाल के अदर भरतक्षेत्र मे लब्धियों का अनुपलम्भ है। द्वितीयपक्ष में हेतु अनैकान्तिक है । देशविप्रकृष्ट मेर्वादिकों का, कालविप्रकृष्ट पितामह आदिकों का अनुपलम्भ होने पर भी उनका सद्भाव माना जाता है। कही २ कभी २ लब्धि के प्रभाव से चरणधूलि के स्पर्श आदि करने मात्र से व्याधि की शांति होती हुई देखी जाती है। उसी तरह यहा भरत आदि क्षेत्रों मे भी पहिले समय में लब्धियों का सद्भाव કારણે સ્વ સ વેદન રૂપ પ્રત્યક્ષથી તેની ઉપલબ્ધિ થાય છે કેવલીઓને તે બધા આત્માને ઉપલભ થાય છે અને તે નિષેધ થઈ શકે તેમ નથી
અર્થાત–દ્ધિઓની અસતા પ્રગટ કરવા માટે પણ આપે છે અનપ લભ રૂપ હેતુ કહેલ છે તે પણ ઠીક નથી આ સ્થળે અનુપલ ભ સ્વ સ બ ધી ગ્રહણ કરેલ છે, કે સર્વ સ બ ધી? સ્વ સબધિ અનુપલભ પણ કેવો ? નિયત દેશકાળ અપેક્ષ કે અનિયત દેશકાળ અપેક્ષ પ્રથમ પક્ષમાં સિદ્ધ સાપનતા છે અર્થાત્ એ વાત અમે પણ માનીએ છીએ કે, આ પચમકાળની અંદર ભરતક્ષેત્રમાં અદ્ધિઓના અનુપલભ છે બીજા પક્ષમાં હેતુ અનેકનિક છે દેશવિપ્રકષ્ટ મેદિકેન કાલવિપ્રકૃષ્ટ પિતામહ આદિકનું અનુપલ ભ લેવા છતા પણ તેનો સદ્દભાવ માનવામાં આવે છે કોઈ કોઈ સ્થળે કરી કદી લબ્ધિના પ્રભાવથી ચરણરજનો સ્પર્શ આદિ કરવા માત્રથી વ્યાધિની શાતિ થતી જોવામાં આવે છે એ જ રીતે અહિ ભરત આદિ ક્ષેત્રોમાં પણ પહેલા સમયમાં લબ્ધિ