Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा०९ पावार्थगमने रोहगुप्तस्य विचार ७५९ करे जम्बूशाखाधारणम् । तदाऽसौ प्रत्याह-मदीयमुदर महाविद्यासभारेण स्फुटित भविप्यतीति मत्वा मया लौहपटकेन नद्धम् । जम्मूद्वीपे च मम प्रतिवादी कोपि नास्तीति सूचयितु मया जम्बूशाग्या हस्ते गृहीता । ततस्तेन परिमाजकेन "नास्ति कचिन्मम प्रतिपादी" इत्युद्घोपणापूर्वक पटहो पादितः। लोहपनद्धपोहजम्यूयक्षमाखायोगाच्च तस्य लोके “पोशाल" इति नाम जातम् । ततो नगरी प्रविष्टो रोहगुप्त पटहध्वनिपूर्णिकामुद्घोपणा श्रुतवान् । आपने अपने पेट को किस कारण से लौह के इस पट्टे से बाध रखा है' तथा यह जामुनवृक्ष की शाखा भी हाथ मे क्यों ले रसी है। उस समय यह कहता कि मेरे इस पेट में अनेक विद्यार भरी पड़ी है अतः उनके भार से यह पेट फट न जाय इसलिये इसको इस लौह के पट्टे से बांध रसा है, तथा " इस जबूद्वीप मे मेरा कोई मा प्रतिवादी नही रहा है" इस बात को सूचित करने के लिये यह जामुन के वृक्ष की डाली हाथ में ले रची है । इसके बाद उस परिव्राजक ने उस नगर मे पटवादनपूर्वक ऐसी घोपणा की कि यहां पर भी मेरा कोई प्रतिवादी नहीं है। इस परिव्राजक का नाम पोशाल था। इसका कारण भी यही था कि लौह के पढ़े से इसका पेट बधा रहता था, तथा जवृक्ष की शासा इसके राय मे रहा करती थी, इसलिये लोगों मे यह पोशाल इस नाम से विख्यात हआया। पोशालकी इस घोषणा को नगरी में प्रवेश करते समय रोहगुप्त ने सुनी। આપે આપના પેટને લોઢાના પટાથી શા માટે બાંધી રાખ્યું છે ? તથા આ જા બુના વૃક્ષની ડાળ હાથમાં શા માટે પકડી રાખે છે? ત્યારે તે કહેતા કે મારા આ પેટમાં અનેક વિદ્યાએ ભરેલી છે તેથી વિદ્યાના ભારથી આ પેટ ફાટી ન જાય એટલા ખાતર તેને આ લેઢાના પટાથી બાંધી રાખેલ છે તથા “આ જમ્મુકિપમા મારો કોઈ પ્રતિસ્પર્ધિ રહેલ નથી આ વાતને સૂચિત કરવા માટે પ્રતિક તરીકે આ જા બુના વૃક્ષની ડાળી ને હાથમાં ધારણ કરેલી છે. આ પછી તે પરિત્રાજવે તે નગરમાં મેટામેટા અવાજ કરી એવી ઘોષણા કરી કે, “આ સ્થળે પણ મારે કઈ પ્રતિસ્પર્ધિ નથી ” આ પરિવ્રાજકનુ નામ પિશાલ હતુ તેનું કારણ પણ એજ હતુ કે લેઢાના પટાથી તેનું પેટ બાધેલુ રહેતુ હતુ, તવા જાબુ વૃક્ષની શાખા તેના હાથમાં રહેતી હતીઆ ઉપરથી લોકોમાં તે પોદૃશાલ એ નામથી જાણીતું હતું પિશાલની આ ઘોષણા નગરમાં પ્રવેશ કરતી વખતે રેહગુપ્ત સાભળી