________________
શ્રા ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થી-બીજો ભાગ અથ-ઔદ્દેશિક-ક્રીત કૃત-નિત્યપિ ́ડ રૂપ નિયાગને તથા જે કોઈ અશુદ્ધ-āષિત આહાર હાય તે સવ આહારને નારા, અગ્નિની માફક સર્વ દુષિત આહારભક્ષી બની, પાપ કરી, અહીંથી મરેલા તે દ્રવ્યમુનિ દુગ`તિમાં જાય છે. (૪૭-૭૩૮) न तं अरी कंठछित्ता करेइ,
जं से करे अप्पणिआ दुरप्पा |
પટ્ટ
से नाहिई मच्चुमुहं तु पत्ते, पच्छाता वेण
न तमदिः कण्ठछेत्ता करोति,
यत्तस्य कुर्यादात्मीय दुरात्मता ।
स ज्ञास्यति मृत्युमुखं तु प्राप्तः,
વિળો ॥૪૮॥
पश्चादनुतापेन दयाविहीनः ॥ ४८ ॥ અર્થ - ગરદનના છેઃ કરનાર દુશ્મન તે અન`ને કરી શકતા નથી, કે જે અનથ તે દ્રવ્યમુનિને પેાતાની દુષ્ટાચાર પ્રવૃત્તિ રૂપ દુરાત્મતા કરે છે. જ્યારે મૃત્યુમુખને પામેલા પેાતાને દુરાત્મતાના ખ્યાલ આવશે, ત્યારે સંયમહીન અનૈલે પેાતે પશ્ચાત્તાપને પામેલા થશે. અર્થાત્ દુરાત્મતા એ મનથ અને પશ્ચાત્તાપના હેતુ છે, માટે પહેલેથી જ દુરાત્મતાને છેડી દૈવી જોઈએ. (૪૮-૭૩૯)
निरत्थया नाग्गरुई उ तस्स, जे उत्तमट्ठे
विवयासमेइ |
दुहओ वि से झिज्झइ तत्थ लोए ॥४९॥
इमे वि से नत्थि परेवि लोए,