________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ અર્થ-મનહર રૂપની પાછળ આશા અને તેની પાછળ તણાયેલા જીવ, નાના પ્રકારના ઉપાયોથી જાતિ વગેરેના ભેદથી અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવાની હિંસા કરે છે. સ્વાર્થાન્ય-રાગાન્ધ બની બાલજી બીજા જીવાને દુઃખી કરે છે-રડાવે છે–ર નડે છે. રૂપના અનુરાગથી અને મૂર્છાના કારણે સુરૂપ વસ્તુને મેળવવામાં, તે મેળવ્યા બાદ રક્ષા કરવામાં અને તેને સ્વ-પર કાર્યોંમાં જોડવામાં, સુરૂપ વસ્તુના વિનાશમાં અને વિયેાગમાં કયાંથી જીવને સુખ હૈાય ? તે રૂપાનુરાગીને કયાંય સુખ મળતું નથી. અર્થાત્ સુરૂપ સ્ત્રી, હાથી, ઘેાડા, વસ્ત્ર વગેરેને મેળવવા આદિ માટે તે તે કલેશકારણભૂત ઉપાય માં પ્રવૃત્તિ કરતા રૂપાનુરાગી દુઃખને જ માત્ર અનુભવે છે. વળી ઉપભેાગના સમય રૂપસ ભાગકાળમાં પણ તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથીતેને કયાંથીસુખ મળે ?કેમ કે-વિવિધ રૂપના દર્શીનમાં પણ રાગીએને તૃપ્તિ થતી નથી, પરંતુ તેનાથી વધારે ને વધારેની ઈચ્છાથી રાગી ખેદ જ પામે છે અને સુખી થતા નથી. ( ૨૭૧૨૮-૧૨૪૭+૧૨૪૮ )
૨૯૮
रूवे अति अपरिग्गहे अ, सत्तीवसत्तो न उवेइ तुट्ठि । अतुद्विदोसेण दुहीपरस्स, लोभाविले आययई अदत्तं ॥ २९ ॥
तण्हाभिभूअस्सअदत्तहारिणो, रूवे अतित्तस्स परिग्गहे अ । मायामुसं वड्ढइ लोभ दोसा, तत्थावि दुक्खा न विमुच्बई से ॥ ३० || વુક્ષ્મમ્ ॥