Book Title: Updesh Saptati Author(s): Punyakirtivijay Publisher: Sanmarg Prakashan View full book textPage 4
________________ ..... આભાર .... ઉપદેશ સપ્તતિ (ભાષાંતર) પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર સૂરિરામ-જિતમૃગાઁક-મહોદયસૂરીશ્વરજી કૃપાપાત્ર સુવિશાલગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશથી શ્રી ભેરુલાલજી કનૈયાલાલજી કોઠારી રિલીજીયસ ટ્રસ્ટ ચંદનબાળા, વાલકેશ્વર, મુંબઈ-૬ એ જ્ઞાનનિધિમાંથી આ પુસ્તકનો સંપૂર્ણ લાભ લીધો છે. આપે કરેલી શ્વેતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. ક્ષભાઈ પ્રકાશતPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 640