Book Title: Tirthadhiraj Shree Shatrunjay Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 3
________________ નિવેદન ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના સંક્ષિપ્ત છતાં આધારભુત અને બુ તેટલા વધુ માહિતીને આવરી લેતા પરિચય, પુરિતકાપે, પ્રગટ થાય એ જર હતું. પુરાતત્ત્વના બણીતા વિદ્વાન ડૉ. મધુસૂદન અ. ઢાંકીએ, રાઃ આણુજ કલ્યાણદ પેઢીના સ્થપતિ શ્રી અમૃતલાલ મૂળશંકર ત્રિવેદીના સહકારથી. . . પરિચય લખી આપ્યા તેથી આ જરૂરિયાત પૂરી થાય છે. આ માટે પેઢી ડો. ઢાંકીને! આભાર માને છે. આ પુસ્તિકામાં આપવામાં આવેલી શ્રી શત્રુંજય તીર્થની છબીઓ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તથા વારાણસીના અમેરિકન ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયન સ્ટડીઝ–એ બે સંસ્થાઓ. તરફથી અમને મળી છે, એની પેઢી સાભાર નોંધ લે છે. આ છબીના કાપીરાઈટ સંસ્થાઓના છે. આ પુરિતકાનું છાપકામ દીપક લાલભાઈની કંપનીએ કરી આપ્યું છે. આ માટે પેઢી એના આભાર માને છે; અને આશા રાખે છે કે શ્રી શત્રુ ંજય મહાતીર્થને લગતા માહિતી મેળવવામાં આ પુસ્તિકા સૌને ઉપયોગી થ રોડ આણંદજી કલ્યાણજી અમદાવાદ વિ. સં. ૨૦૩૧, અક્ષ્ય તૃતીયા પ વિ. સ. ૨૦૩૧, વૈશાખ; વીર નિર્વાણ સર ૨૫૦: પ્રકાશક Jain Education International પાલાલ મગનલાલ ડાર જનરલ મેનેજર રઃ આણજી કલ્યાણજી ઝવેરીવાડ; અમદાવાદ–૧. મુદ્રક : લાલભાઈ મણિલાલ શાહ દીપક લાલભાઈની કુ. બારડાલપુરા, દરીયાપુર દરવાન બહાર, અમદાવાદ: , ૧૯૭’૨ કિંમત મેં રૂપિયા For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 34