________________
स्थानांगसूत्र
વળી, આહારકના પ્રયોગકાળે જો ઔદારિકનો વ્યાપાર માનશો તો આહારક શરીરનો પ્રયોગ કરનાર નહીં મળે.
| (આહારક શરીર બનાવતી વખતે ઔદારિક સાથે મિશ્ર હોય છે. પરંતુ પ્રયોગ કરતી વખતેશરૂઆતમાં કેવલ આહારક શરીરનો જ વ્યાપાર હોય છે. ત્યારે તે વખતે કેવલ આહારક યોગ હોય છે. ત્યારે જો બે માનો તો મિશ્ર યોગતા જ થાય.)
આમ હોવાથી સાત પ્રકારના કાયયોગનું પ્રતિપાદન નિરર્થક થાય માટે એક જ કાયયોગ છે.
એવી રીતે ચક્રવર્તી આદિ પણ વૈક્રિય શરીર બનાવે ત્યારે ઔદારિક નિવ્યપાર જ હોય છે. અને જો વ્યાપારવાળું માનો તો બંનેમાં વ્યાપાર હોવાથી મિશ્ર યોગ થાય તો પણ એત્વ અખંડિત છે.
ક્રમથી વ્યાપાર થતો હોવા છતાં પણ એક સાથેની પ્રતીતિ બ્રાન્ચ છે. આમ હોવાથી એકત્વ અખંડિત છે.
સૂત્રમાં કહેલ આદિ પદથી કાય વ્યાપાર વિશેષ ઉત્થાન, ભ્રમણ, બલ, વીર્ય, પુરૂષકાર, પરાક્રમ આદિનું ગ્રહણ કરવું.
વર્યાંતરાયના ક્ષયોપશમની વિચિત્રતાથી ઉત્થાનાદિ પ્રત્યેક જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટાદિ ભેદો વડે અનેકપણે હોવા છતાં એક જીવને એક સમયે (કાળે) ક્ષયોપશમની માત્રાનું એકપણું હોવાથી કાયયોગનું એકત્વ છે. (કારણ કાર્યની માત્રા કારણની માત્રાને આધીન હોય છે.) //પી
पराक्रमादेश्च ज्ञानादेर्मोक्षमार्गस्य प्राप्तेर्ज्ञानादीनां निरूपणायाहज्ञानदर्शनचारित्राणि समयविशेषाश्च तथा ॥६॥
ज्ञानेति, ज्ञायन्ते परिच्छिद्यन्तेऽर्था अनेनास्मिन्नस्माद्वेति ज्ञानम्, ज्ञानदर्शनावरणयोः क्षयः क्षयोपशमो वा ज्ञातिर्वा, आवरणद्वयक्षयाद्याविर्भूत आत्मपर्यायविशेषः सामान्यविशेषात्मके वस्तुनि विशेषांशग्रहणप्रवणः सामान्यांशग्राहकश्च ज्ञानपञ्चकाज्ञानत्रयदर्शनचतुष्टयरूपः, तच्चानेकमप्यवबोधसामान्यादुपयोगापेक्षया वैकम्, लब्धितो हि बहूनां बोधविशेषाणामेकदा सम्भवेऽप्युपयोगत एक एव, एकोपयोगत्वाज्जीवानाम् । ननु कथं दर्शनस्य ज्ञानव्यपदेशो विषयभेदादिति चेन, अवबोधसामान्यात्तथोक्तेः, 'आभिनिबोहियनाणे अट्ठावीसं हवन्ति पयडीउ' इत्यागमे ज्ञानग्रहणेन दर्शनस्यापि गृहीतत्वाच्च, दर्शनेति, श्रद्धानञ्चात्र दर्शनम्, ज्ञानादित्रयस्य सम्यक्छब्दलाञ्छितत्वे सति मोक्षमार्गतया विवक्षितत्वात्, मोक्षमार्गभूतञ्चैतत्रयं श्रद्धानपर्यायेण दर्शनेनैव सहेति । दृश्यन्ते श्रद्धीयन्ते पदार्था अनेनास्यादस्मिन् वेति दर्शनं दर्शनमोहनीयस्य क्षयः क्षयोपशमो दर्शनमोहनीयक्षयाद्याविर्भूतस्तत्त्वश्रद्धानरूप आत्मपरिणामो