________________
અ.સૌ. ચંપાબેન રતિલાલ તુરખીયા
| (સુદામડા પાળા)
અ, સૌ. લાભુબેન ગીરધરલાલ તુરખીયા
(સુદામડાવાળા)
-: માતૃદેવો ભવ :પૂજ્ય માતુશ્રી આપે આપના સર્વે સંતાનમાં ધાર્મિક સંસ્કારનું' જે સિચન કર્યું તેજ સંસકારો અમોને જીવન ઘડતરમાં ઉપયોગી નીવડયા છે. આપે અમારા જીવનબાગને સદગુણારૂપી સુવાસથી મધમધતે બનાવે છે અને એજ સ સ્કાર અને ધર્મકાર્યો અને સતકાર્યો કરવાની પ્રેરણા આપે છે. આપ સંત સતીજીએાના દર્શન તેએ.ના સતસંગનો લાભ લઈ રહયા છે અને મળેલી લમીને સદવ્યય કરી રહ્યા છે અને અમાને પણ એજ માર્ગે દોરી રહ્યા છે.
લી. ઇ-દુલાલ રતીલાલ શાહ પુત્રવધુએ તથા અન્ય ભ ઈહના,
પૂજ્ય માતુશ્રી, આપશ્રીએ બાળપણથી જ સુસંસ્કારોનું સિંચન કરેલ છે અને સદાચાર અને પ્રમાણીકતાના પાઠ ભણાવેલ છે, તેજ સંસકારોને ધ્યાનમાં રાખીને અમે અમારું જીવન ઘડતર કરી રહ્યા છે અને જીવનના કોઈપણ ક્ષેત્રે અમારી પ્રગતિ થઈ હોય તો તે આ૫ના ઉત્તમ સંસકારનું જ ફળ છે. આપશ્રી સ ત સેવાના ધણા જ લાભ લઈ રહ્યા છે અને લક્ષ્મીને સવ્યય કરી રહ્યા છે અને અમોને પણ તેજ માર્ગે જવાની પ્રેરણા
લી. આપના પરિવાર જગદીશ, જનક, તથા પુત્રવધુએ અને બાળકો
સ્વ. કેશવલાલ ચતુરભાઈ વેરા
(ચુડાવાળા)
ભૂલો ભલે બીજુ બધુ મા, બાપને ભૂલશો નહી" ધન ખરચતા મળશે બધુ માતા પિતા મળશે નહીં.
“ શારદા સુવાસ ’’ના પ્રવચને અમારામાં કુટુંબ ભાવના તેમજ અન્યના દુઃખમાં સહભાગી થવાની પ્રેરણા આપે.
આ૫ના પુત્રો, 'મનહર, રમણ, જયંત, પ્રવિણ, રમેશ, અશાક, સમસ્ત પરિવાર,