________________
શાંત સુધારસ
છે. સંસારને સમુદ્રની ઉપમા છાજતી પણ છે. સમુદ્રમાં જેમ માજા'ની છેળા ઉછળ્યાં કરે છે, તેમ સંસારમાં વિષયરૂપી અનેક માજા એ ઉછળે છે. જળના ઉપસ્થી જેમ સપાટ દેખાવ છે, તેમ સંસાર પણ સરળ દેખાવ દે છે. સમુદ્ર કયાંક જેમ બહુ ઉડા છે અને ભમરી ખવરાવે છે, તેમ સંસાર કામવિષય પ્રપ’ચાર્દિકમાં બહુ ઉડા છે, તે મેહરૂપી ભમરી ખવડાવે છે. થાડુ' જળ ભલે હાય, છતાં જેમ સમુદ્રમાં ઉભા રહેવાથી કાદવમાં ગુંચી જઇએ છીએ, તેમ સંસારના લેશ પ્રસંગમાં તે તૃષ્ણારૂપી કાદવમાં ગુચવી દે છે. સમુદ્ર જેમ નાના પ્રકારના ખરાખા અને તફાનથી નાવ કે વહાણુને જોખમ પહોંચાડે છે, તેમ સ્ત્રીરૂપી ખરાબા અને કામરૂપી તાફાનથી સસાર આત્માને જોખમ પહેાંચાડે છે. સમુદ્ર જેમ અગાય જળથી શીતળ દેખાતા છતાં વડવાનળ નામના અગ્નિના તેમાં વાસ છે, તેમ સંસારમાં માયારૂપી અગ્નિ બન્યા જ કરે છે. સમુદ્ર જેમ ચામાસામાં વધારે જળ પામીને ઉંડા ઉતરે છે, તેમ પાપરૂપી જળ પામીને સંસાર ઉડા ઉતરે છે, અર્થાત મજબુત પાયે કરતા જાય છે.
७८
સંસાર અગ્નિ
( ૨ ) સસારાનલ—સંસારને ખીજી ઉપમા અનલનીઅગ્નિની છાજે છે. અગ્નિથી કરી જેમ મહાતાપની ઉત્પત્તિ છે, અગ્નિથી બળેલે જીવ જેમ મહા વિલવિલાટ કરે છે, તેમ સંસારથી ખળેલા જીવ અનત દુઃખરૂપ નરકથી અસહ્ય વિલવિલાટ કરે છે. અગ્નિ જેમ સર્વ વસ્તુના ભક્ષ કરી જાય છે, તેમ સ ંસારના સુખમાં પડેલાંના તે લક્ષ કરી જાય છે. અગ્નિમાં જેમ જેમ ઘી અને ઇંધન હ્રાસાય છે, તેમ તેમ તે વૃદ્ધિ પામે