________________
૨૫૬,
શાંત સુધારસ.
જન્મે છે અને મરે છે, એમ જીવના નાસ્તિકમતિ અસ્તિત્વમાં નહિં માનનારા, પાપ-પુણ્ય છે કરુણ નહિં એમ નાસ્તિકાદિ વાદની પ્રકલ્પના
કરી, પ્રમાદ સેવી, દેશે કરી દગ્ધ થઈ, નરક-નિગોદાદિ અધોગતિમાં બૂલે છે, જેને અંત મહામુશ્કેલીઓ આવે એવાં દુઃખે સહન કરી રહ્યા છે,–એ દેખી ખરેખર કરુણું આવે છે. જીવ પોતે જ પોતાની મેળે ખાડે
દે છે અથર્ સ્વચ્છેદે કલ્પના કરે છે કે જીવ કે પુણ્યપાપ જેવું કંઈ નથી. ખાઓ, પીઓ, વિષયાદિ સે-એમ નાસ્તિક જાળ પાથરે છે, અને પાપ-પુણ્યની શ્રદ્ધા નહિ હેવાથી વિષયકષાયમાં યથેચ્છ વસ્તી પરિણામે નર્કનિગોદમાં પડે છે. ત્યાં પણ દુરંત દુઃખ ભેગવતા સતા વધારે ને વધારે ઊંડાં દુઃખનાં સ્થાનમાં ઉતરતા જાય છે, કેમકે જીવને પિતાના હેવાપણાનું, પાપ-પુણ્યનું ભાન થાય છે, તેની શ્રદ્ધા થાય છે ત્યારે એ પ્રમાદથી વિરામ પામે છે, અને પ્રમાદ છોડે તે ક્રમે કમે સારી ગતિ પામી શાશ્વત સુખ પામે છે; પણ બિચારા નાસ્તિકને એ ગમ ન હોવાથી પિતે પાથરેલી જાળમાં તેજ એવા લેવાતા જાય છે કે તેમાંથી છુટવું મહામુશ્કેલ થાય છે, આ દેખી દયા આવે છે. ૫
श्रवंति ये नैव हितोपदेशं ।
न धर्मलेशं मनसा स्पृशति ॥ रुजः कथंकारमथापनेया-।
તૈયામુપાયમેવ વિ # ૨