________________
અશુચિ ભાવના.
૧૩૯
અર્થ –અહો ! મૂઢ છો એક વાર નાહ્યા, બીજી વાર નાહ્યા, ત્રીજી વાર નાહ્યા, એમ ફરી ફરી શુદ્ધ જળ વડે નાહ્ય છે;
અને મલના સ્થાનરૂપ આ શરીરને ચંદન(૨) ઉકરડે સુખડથી ચર્ચે છે, અને હવે અમે પવિત્ર અને આ દેહ છીએ એમ ગણું એના પર પ્રીતિ
મોહ ધરે છે; પણ વાસ્તવિક રીતે એમ નથી. એ શરીર કદી શુદ્ધ નથી થતું. ઉકરડે કદી શુદ્ધ થાય ખરો ? ન જ થાય; કેમકે ત્યાં નિરંતર ખાતર, કચરે રહ્યાં કરે છે. એક વખતને કચરે જ્યાં ન ઉપડે ત્યાં બીજે આવી પડે છે. તેમ આ શરીર પણ કચરાને ઉકરડા જેવું છે. ત્યાં નિરંતર મળી રહે છે. એક વખતને મળ જ્યાં દર કે એ છે થતું નથી ત્યાં બીજે આવી ઉપજે છે. એક વખતને પરસેવે, મેલ આદિ જ્યાં જળાદિથી દેતાં દૂર થયે હેતે નથી, એટલામાં નવો પરસેવે, મેલ આદિ બહાર આવી પડે છે. આમ નિરંતર જેમાંથી મળ વહે છે, એવું અશુચિનું સ્થાનક દેહ છતાં, તેને સ્નાન વડે પવિત્ર થયેલું ગણનારા, તેના ઉપર ચંદનાદિ વિલેપનારા અને એને પવિત્ર ગણું તે પર પ્રીતિ–મૂચ્છ રાખનારા જે ખરેખર મૂઢ છે. ૨.
| | શાર્દુસ્ત્રવિહિત વૃત્તિ છે कर्पूरादिभिरचितोऽपि लशुनो नो गाहते सौरभं । ना जन्मोपकृतोऽपि हंत पिशुनः सौजन्यमालंबते ॥ देहीप्येष तथा जहाति न नृणां स्वाभाविकी विस्रतां । नाभ्यक्तोऽपि विभूषितोऽपि बहुधा पुष्टोऽपि विश्वस्यते ॥३॥