Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta

View full book text
Previous | Next

Page 354
________________ उपसंहार. ॥ उपजाति वृत्तं ॥ यथा विधुः षोडशभिः कलाभिः । संपूर्णतामेत्य जगत्पुनीते ॥ ग्रंथस्तथा षोडशमिः प्रकाशैरयं समत्रैः शिवमातनोतु ॥ ६ ॥ અ:--જેમ ચંદ્રમા સેાળે કળાથી પૂર્ણતા પામી જગને ઉજ્જવળ-પવિત્ર કરે છે તેમ આ ગ્રંથ પણ સાળ ળારૂપ સાથે પ્રકાશે કરી જગતનું કલ્યાણ કરી ! આ ગ્રંથ તે ક્લ્યાણુરૂપ જ છે, પણુ કહેવાનુ કે જગત્ ઈવા આ ગ્રંથ વાંચી વિચારી કલ્યાણ પામેા. ૬ ॥ इंद्रवज्रा वृत्तं ॥ यावज्जगत्येष सहस्रभानुः । पीयूषभानुश्च सदोदयेते | तावत्सतामेतदपि प्रमोदं । ज्योतिः स्फुरद्वाङ्मयमातनोतु ॥ ७ ॥

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356