________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shamanair
ઉપાસનામાં શ્રદ્ધા વિશ્વાસ અને સુદઢ ભાવના અત્યંત જરૂરી છે. ગેલી શ્રદ્ધા, આશ્ચર્ય, દુહલતા, 2વતાની પરીક્ષાને માટે અધૂરું સાધન કરવામાં આવે તો ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થતું નથી, તે ૩જી શ્રદ્ધા પૂર્ણ વિશ્વાસ હોવો અનિવાર્ય છે.ગા શ્રદ્ધા-વિશ્વાસને જ અમૃત કહે છે. દેવ અમૃતનું પાન કરીને જ તૃપ્ત થાય છે.' ઉપાસનામાં ફળ પ્રાપ્તિ કરવાના સિદ્ધાંતો :
છે. ઉપ માં જણાવેલ છે કે, સમજ પૂર્વક અર્થાત્ મંત્ર ભાવાર્થ સમજીને શ્રદ્ધાયુક્ત બુદ્ધિકાળા થઈને ઉપાસના કરનારને વિશિષ્ટ અને ત્વરિત સિદ્ધિ પ્રાપ્ત ઘાય છે.“ આ બાબત દરેક કાર્યમાં ભાગ પડે છે. કોઈપણદઢ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કમરત બનીને કરવામાં આવે ત્યારે જ તેમાં સફળતા પ્રાપ્ત થાય છે. વિશેષમાં જણાવે છે કે, જે ક્રયા કે મંત્રનું અનુષ્ઠાન કરતાં હોઈએ તે ચા પિ, છંદ, દેવતા વગેરેનું ચિંતન કરવું જોઈએ. ઉપાસના કરનારે પોતાના નામ, ગોત્ર તેમજ પોતાની ઇચ્છાનો વિચાર કરી પ્રમાદ રહિત થઈ સ્તુતિ કરવી જોઈએ.'
ઉપાસના ગુરુ ગમ છે. માત્ર શાબ્દિક જ્ઞાનથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, તે પતિ સુશિષ્ય અથવા જયેષ્ઠ પુત્રને જ આપવામાં આવે છે. આ વાક્યોની સમજણ કલ્પસૂત્રોમાં અઘવા ગુરુપરંપરાધી સમજી શકાય છે, પરંતુ અનુષ્ઠાન વગર સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.
ઉપાસકની ચિત્તવૃત્તિમાં ભેદ હોવાથી ફલ પ્રાપ્તિમાં ભેદ રહે છે. જેવી ભાવનાથી ઉપાસના કરવામાં આવે તેવું ફળ પ્રાપ્ત થાય છે. તેમ છતાં દરેક ઉપાસનાનું અંતિમ ધ્યેય રાધિકને ચિત્તની શુદ્ધિ અને મનની એકાગ્રતા દારા પરમ ગતિ તરફ આગળ લઈ જવાનું હોય છે. તેથી અને સાક્ષાત્કાર થાય ત્યાં સુધી ઉપાસના જરૂરી છે, આમ સાક્ષાત્કાર પછી પણ લોકસંગ્રહ માટે ઉપાસના અનિવાર્ય છે. કારણ કે શ્રીમદ્ ભગવદ્ ગીતા સ્પષ્ટપણે જણાવે છે કે શ્રેષ્ઠ મનુષ્યનાં આચરણનું સામાન્ય મનુષ્ય અનુકરણ કરે છે, તેથી તેણે સાવધાન થઈ કર્મ કરવા જોઈએ. તે માટે પોતાનું જ ઉદા. આપતાં જણાવે છે કે, "જો હું કર્મ ન કરું તો લોક નાશ પામે અને હું વણ સંકરનાં કતાં બનું તેમજ આ પ્રજાનો નાશ
"નીતિ, સદાચાર અને સતકર્મોનું યોગ્ય આચરણ ન કરનાર સાધકને દછિત સિદ્ધિની પ્રાપિ ધતી નથી"
સગુણ-નિષ એમ ઉપાસનાના મુખ્ય બે પ્રકાર છે, તેમાં (૧) સગુણ નિરાકાર અને (૨)
For Private And Personal Use Only