________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ceresses
:: WHAT
:
:::
કts:
act
THE
ઇ વગેરે દેવ તથા શરીરમાં રહેલા વાણી વગેરે બધા જ બ્રહ્મ પાસેથી જ શક્તિ મેળવીને કાર્ય કરે છે.
g. ઉપમાં પિ શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ વગેરેમાં શ્રેષ્ઠ કોણ? ત્યારે ઋષિ સરસ મજાની જિજ્ઞાસાને કરતી કથા આપે છે. કથામાં વિવાદ-રૂપી સંઘર્ષનેઉમા દર્થો શરીરની ચક્ષુ, શ્રેત્ર વગેરે શક્તિઓ પર વિવાદ કરવા લાગી. દરેકે કહેવા માંડયું કે, હું વોટી, હું મોટી” અંતમાં નિર્ણય માટે તેઓ જાપતિ પાસે ગયા. ભગવાને જણાવ્યું કે, "તમારામાંથી દરેક વારા–ફરતી શરીરની બહાર નીકળી અ. જેમના નીકળવાથી શરીર યાતિર બની જાય તે બધીમાં શ્રેષ્ઠ પ્રથમ વાણી નીકળી; એક વર્ષ બહાર રીતે પરત આવી–આવીને પૂછયું કે તમે મારા વગર કેવી રીતે જીવિત રહ્યા, ઈન્ડિયાએ જણાવ્યું કે, જેવી રીતે મૂંગા લોકો જીવે છે તેમ." પછી ચા એક વર્ષ બહાર ફરીને આવી; આવીને પૂછ્યું, કે તમે મારા વગર કેવી રીતે જીવિત રહ્યાં તેમ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું. ઈકિયાએ જવાબ આપ્યો કે, જેમ નેત્રહીન લોકો જીવે છે તેમ. તે જ પ્રમાણે શ્રોત્ર બહાર જઈને આવે છે તેને પણ ઈન્દ્રિો જવાબ આપે છે કે, જેમ બધિર જીવે છે તેમ.મન ઈન્દ્રિયોઓએ ઉત્તર આપ્યો કે જેમ બાળક મનોવ્યાપાર વગરજીવે છે તેમ અંતમાં પ્રાણ બહાર જવા લાગ્યો ત્યારે તેની સાથે જ શ્રોવ વગેરે દરદી પણ ખેચાવા લાગી જેમ જાતવાન અશ્વ ખીલો ખેંચીને ભાગે તેમ ખેંચાવા લાગી તેથી સર્વેએ સમજી લીધું કે અમારામાં પ્રાણ જ સર્વશ્રેષ્ઠ છે.
ક
ફ
ઉપનિષદ્ શૈલીના માવપક્ષ અને કલાપક્ષ બંનેને મહત્વ આપે છે.
વાણીની સૃષ્ટિ દ્વારા જ અંધકારને દૂર કરી શકાય છે. કારણ કે વાણી ન હોય તો ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય, સાધુ-અસાધુ, કોણ સહૃદય છે? કોણ હૃદય શૂન્ય છે? તેનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. વાજ આ બધાને સૂચિત કરે છે, તેથી વાફની જ ઉપાસના કરો. આ વાકુ વિદ્યાર્થી સમન્વિત હોવી જોઈએ. તે શ્રી મહાકવિ કાલિદાસ પણ રઘુવંશના પ્રારંભે શિવ અને પાર્વતીની સ્તુતિ કરતાં કહે છે , “શિવ અને પાર્વતી જોડાયેલાં જ રહે છે, તેમ વાણી અને અર્થ જોડાયેલા રહે." આમ વાણી અર્થને વિચારને અનુસરતી હોવી જોઈએ.’
શબ્દોગ્ય ઉપનિષ દ્વાની કલાપલને દર્શાવતા કહે છે કે, વાણીનો સકવિતા છે, કવિતાનો રસ સામ, અર્થાતુ લયનાદ–સૌંદર્ય અથવા સમરસતા છે. સામનો રસ ઉગીચ છે.
આમ વાણીનું સૌદર્ય છંદ પરિધાન અને સ્વરોનું સામંજસ્ય છે.
૧૮૫૧
For Private And Personal Use Only