________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
કર્મના સિદ્ધાંતનો સ્વીકાર કરવો એ દ્વિતીય વિશિષ્ટતા છે. આ જગતમાં અવસ્થાની વિષમતાનો પ્રતિદિન અનુભવ થાય છે. તેનું સમાધાન કર્ય સિદ્ધાંતથી જ થઈ શકે છે. અમુક ધનવાન સુખપૂર્વક સમય પસાર કરે છે, અમુક વ્યક્તિઓ નબળી અવસ્થામાં રહીને દુઃખપૂર્વક રામય પસાર કરે છે. આ વિરુદ્ધ પરિસ્થિતિનો હેતુ શે ? વ્યક્તિઓનું સર્જન કરનાર પરમેશ્વર કોઈ પ્રત્યે આવી નિર્ધન્નતા ન રાખે તેથી એ જ નિશ્ચય કરવો પડે કે પ્રાણીઓની પોતાની દરેક પરિસ્થિતિ માટે કર્યુ જ કારણભૂત છે.૨૦
યજ્ઞ:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મના ત્રણ વિભાગ આધાર સ્તંભ છે (૧) યજ્ઞ, અધ્યયન અને દાન (૨) તપ અને (૩) અચાર્યને ત્યાં બ્રહ્માચર્ય દ્વારા પોતાના શરીરને ક્ષીણ કરતાં-કરતાં સેવા કરવી. આ બધા જ પુણ્યલાંકને પ્રાપ્ત કરે છે અને બ્રહ્મમાં સ્થિત અમૃતભાવને પ્રાપ્ત કરે છે.
#1
ઉપનિષદોમાં યજ્ઞોની નૈતિક વ્યાખ્યા કરવામાં આવે છે. જીવનનાં ત્રણ કાળ બાહ્યુયુવા—વૃદ્ધાવસ્થા સોમની ત્રણ આહુતિઓનું સ્થાન લે છે. તેથી જીવન યજ્ઞમય—ત્યાગમય બનાવવું જોઈએ
પ્રાર્થના અને યજ્ઞ દર્શન એ આત્મિક જીવનનું સાધન છે. સાચો યજ્ઞ એ જ છેજે પોતાનાં ''નો ત્યાગ કરે છે અને પ્રાર્થના સત્યનું અન્વેષણ કરે છે, જેનાં દ્વારા ચેતનાનું ઉત્થાન કરીને અંતઃસ્થિત અજ્ઞાતમાં પ્રવેશ કરવાનું હોય છે. આ સૈદ્ધાન્તિક જ્ઞાન નથી.
ડૉ. રાધાકૃષ્ણન જણાવે છે કે આપણે સત્યને તાર્કિક ચિંતનથી નહિં પરંતુ સંપૂર્ણ અંતરાત્માની શક્તિથી મેળવી શકીએ છીએ. પ્રાર્થનાની શરૂઆત શ્રદ્ધાથી છે, જેની પ્રાર્થના કરવામાં આવે છે, તેમાં સંપૂર્ણ વિશ્વાસ, ભાવના અને સરળ શ્રદ્ધા હોય તો ઈશ્વર અમારાં પર ઉપકાર કરી શકે છે, કારણ કે તે ખૂબ દયાળું છે.૩૪
છા. ઉપ. પ્રમાણે તપ, દાન, સરળતા, અહિંસા, સત્ય એ આ જીવિત યજ્ઞની દક્ષિણા છે.
30
ઉપનિષદ્ધાં કર્મકાંડ ધર્મની આલોચના જોઈ શકાય છે. ત્યાં યજ્ઞોનું સ્થાન ગૌણ છે. મુંડકો.માં યજ્ઞને અદઢ હોડી તરીકે ઓળખાવ્યો છે. તેનાંથી અંતિમ મુક્તિ પ્રાપ્ત થતી નથી. તે વ્યક્તિને પિતૃઓનાં લોકમાં લઈ જાય છે. ત્યાંથી નિયત સમય મર્યાદા બાદ પાછું ફરવું પડે છે.” શ્રીમદ્ ભગવદ્ગીતા પણ આ જ બાબતને અનુમોદન આપે છે.
૪૧૯
For Private And Personal Use Only