Book Title: Samta Sagar Kavyam Author(s): Kalyanbodhivijay Publisher: Pindwada Jain Sangh View full book textPage 4
________________ રવિવારીચ અનુષ્ઠાનોમાં... ta અરિહંત પદની આરાધના , ચાર શરણ સ્વીકાર દુષ્કૃત ગઈ, સુકૃત અનુમોદના ta દીપક એકાસણા ૬૪ ખીરના એકાસણા ૪ વીશ સ્થાનક પદની ૪૦૦ ઉપવાસની સાધના : બલસાણાના વિમલનાથના સામુહિક જાપની આરાધના (લગભગ રોડની) ૪૪ પુણિયા શ્રાવકની. સામાયિક tઝ સામુદાયિક અષ્ટપ્રકારી પૂજા £ સાંકળી. અમ... ૪૦૦ પુન્યાત્માઓ દ્વારા “જિનાલય શુદ્ધિકરણ” પછી દર મહિને થતું શુદ્ધિકરણ.. છ નાના ભુલકાઓ માટે "શ્રી વજસ્વામી પાઠશાળાનો શુભારંભ સાધર્મિકોની ભક્તિ માટે “શ્રી પ્રેમસૂરીશ્વરજી સાધર્મિક ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ અને જબરજસ્તપ્રતિસાદ... પંન્યાસ કલ્યાણબોધિવિજયજીને ૧૦૨મી ઓળીની આરાધના... તે નિમિત્તે સામુદાયિક ૧૦૦ ઓળીનું આયોજન • દરેક તપસ્વીઓનુ મોમેન્ટો દ્વારા સન્માન મુનિ મુક્તિપ્રેમવિજયજીને ૩૬ ઉપવાસની સાધના - રમૈત્ય પરિપાટી. છ જનાપરા-બ્રાહમણવાડા-અજારી તીર્થની ભવ્ય ચૈત્ય પરિપાટીઓ છ સામુદાયિક વર્ધમાન તપના પાયા છે ગૌતમ સ્વામીનું વિધાન : માણિભદ્રનું પ્રભાવક વિધાન.. જ્ઞાનમંદિરમાં પ્રેમસૂરિદાદાની ગુરુમૂર્તિની ધામધૂમથી પ્રતિષ્ઠા. પૂ.પંન્યાસજી પદ્મવિજયજી મ.સા.ના ગુરુમંદિરનો જીર્ણોદ્ધાર તથા નૂતન પગલાની હર્ષોઉલ્લાસ સાથે પ્રતિષ્ઠા ts દર માસિક તિથિએ સમસ્ત સંઘનું અત્રે આગમન વંદન ૪ સંઘ પૂજન વિ. વિ... સામુદાયિક નવ લાખ નવકારની પ્રતિજ્ઞા ૩૬૦ પુન્યાત્માઓએ લીધી એટલે કુલ ૩૬ કરોડ નવકારનો. શુભ સંકલ્પ. નાણ સમક્ષ ૧૨ વ્રત £૪ ૧૪ નિયમ ઉચ્ચારવાનુ વિધાન.. છેલ્લે ચાતુમાસ મંદિરના કળશ પ ઉપધાન તપની શાનદાર આરાધના ૨૫૦ આરાધકો ૧૦૦ છોડનુ ઉજમણુ વિ.વિ. પંચાહ્નિકા મહોત્સવ. સંવત : ૨૧ના ઐતિહાસિક થામાસની રમણીય તવારીખો શાનદાર ચાતુમાસ પ્રવેશ = ૪૦૦૦ની જનમેદની ૪૪ ૪૦ ઉપર સાંબેલા પંચાલિકા મહોત્સવ ૪૪ પૂ.ગુરુદેવને કામની ઓઢાવાનો રેકોર્ડબ્રેક ચઢાવો ## ૧૧૦ રૂ.નુ સંઘ પૂજન.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 146