Book Title: Sambodh Saptati Part 02
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 224
________________ ४६४ ગાથા-૭૪ - પૌષધનું ફળ સબ્ધો સતત विणा न पुप्फं, पुप्फेण विणा फलं कत्तो ॥१९॥ न विणा निग्गंथेहिं, तित्थं तित्थे च्चिय [सा]वया हुंति । जइ नत्थि साहुधम्मो, तित्थुच्छेओ भवइ एवं ॥२०॥ किञ्च-केवलमणोहिचोद्दसदसनवपुव्वीहिं विरहिए काले । चरणनिसेहमयाणुय करेसि कह पयडवायाए ॥२१॥ मुणिमच्छरानलेणं, सोग्गइसुहदारुदहणदच्छेणं । मा मा पउट्ठचित्तो, धम्मारामं पलीवेसु ॥२२॥ अह गुरुकम्मेण हया, दोग्गइपहपंथिया महापावा । दीसंति तुह सरिच्छा, सुयकेवलिणा जओ भणियं ॥२३॥ – સંબોધોપનિષદ્ર – વિના પુષ્પ ન હોય, અને પુષ્પ વિના ફળ ક્યાંથી થાય ? // સાધુઓ વિના તીર્થ ન હોય. શ્રાવકો તીર્થમાં જ હોય છે. માટે જો સાધુધર્મ નથી, તો આ રીતે તીર્થનો ઉચ્છેદ થાય છે. રવા વળી જે કાળમાં કેવળજ્ઞાની નથી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી અને નવપૂર્વ પણ નથી. અર્થાત્ અતિશયસંપન્ન એવું જ્ઞાન નથી. માટે આ કાળમાં કોઇને ચારિત્રપરિણામ છે કે નહીં, એ જાણી શકાય એમ નથી. તો જાણ્યા વિના આમ પ્રગટ વચનથી ચારિત્રનો નિષેધ શી રીતે કરે છે? ર૧ તારા મનમાં સાધુઓ પ્રત્યે અત્યંત પ્રષ છે. મુનિઓ પ્રત્યેનો મત્સર એ અગ્નિ જેવો છે. તે સદ્ગતિ-સુખરૂપી કાષ્ઠને બાળવામાં દક્ષ છે. તેનાથી તું ધર્મબાગને બાળ નહીં. ૨રા ભારે કર્મોથી હણાયેલ, દુર્ગતિના માર્ગના મુસાફરો એવા તારા જેવા મહાપાપીઓ દેખાય છે.

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260