Book Title: Sambodh Saptati Part 02
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 232
________________ ૪૭૨ ગાથા-૭૫ - પ્રસ્તુત ગ્રંથના પઠનનું ફળ લખ્યોતિઃ मनसि चेतसि विद्यते यस्यासौ संवेगमना यो 'भव्यजीवः' भव्यप्राणी एनां 'सम्बोधसप्तति' संबोधसप्ततिनामानं ग्रन्थं 'पठति' भणति, उपलक्षणत्वात् पाठयति शृणोति च भव्यजीवः, श्रीसहितं यज्जगतश्चतुर्दशरज्ज्वात्मकलोकस्य शेखररूपं स्थानं सिद्धिशिलालक्षणं श्रीजगच्छेखरस्थानम्, तत् 'लभते' प्राप्नोति । एतद्ग्रन्थोक्त-भावभावितमनाः सम्यग्ज्ञानदर्शनचारित्राण्याराध्य मोक्षसुखान्यासा-दयतीति भावः । नात्र ‘सन्देहः, संशयः । पक्षे श्रीजगच्छेखरसूरिणेदं शास्त्रं सन्दृब्धमिति च्छायार्थो बोद्धव्यः I૭I. સંબોધોપનિષદ્ – જેના મનમાં = ચિત્તમાં છે તે સંવેગમના, એવો જે ભવ્યજીવ = ભવ્યપ્રાણી આ સંબોધસપ્તતિ નામના ગ્રંથને ભણે છે, ઉપલક્ષણથી જે ભણાવે છે અને સાંભળે છે, તે શ્રીથી = જ્ઞાનાદિ લક્ષ્મીથી સહિત એવું જે જગતનું = ચૌદ રજૂ પ્રમાણ લોકનું, શેખરરૂપ = મસ્તકની માળારૂપ સ્થાન = સિદ્ધશિલા = શ્રીજગન્શખરસ્થાન તેને મેળવે છે = પામે છે. અર્થાત આ ગ્રંથમાં કહેલા ભાવોથી ભાવિત થયેલા મનવાળો ભવ્યજીવ સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્રને આરાધીને મોક્ષના સુખો પામે છે. એમાં સંદેહ = સંશય નથી. પક્ષમાં શ્રીજગશેખરસૂરિજીએ આ શાસ્ત્રનું ગુમ્ફન કર્યું છે એમ છાયાર્થ=શ્લેષથી મળતો અન્ય અર્થ સમજવો. ૭પા

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260