Book Title: Sambodh Saptati Part 02
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 237
________________ ४७७ सम्बोधसप्ततिः ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ श्रीजिनपद्माचार्याः, कूर्चालसरस्वतीबिरुदवर्याः । सर्वावधानपूरणशक्तिभरा लब्धिसूरिवराः ॥१५॥ आसंस्तदनु गणेशाः, श्रीजिनचन्द्रा जिनोदयाश्च ततः । श्रीजिनराजगणेन्द्रास्तदनु जनाम्भोजदिवसेन्द्राः ॥१६॥ श्रीज्ञानकोशलेखनदक्षा जिनभद्रसूरयो मुख्याः । तत्पट्टे सञ्जातास्ततोऽद्युतन् दिव्यगुणजाताः ॥१७॥ तत्पट्टे जिनचन्द्राश्चकाशिरे जिनसमुद्रसूरीन्द्राः । तदनु बभूवुर्जिनहंससूरयो भूरिगुणकलिताः ॥१८॥ तत्पदपद्मविकासे, भास्वद्भावस्वन्निभास्थानाः । युक्ता गुणमाणिक्यैः, श्रीजिनमाणिक्यसूरिवराः ॥१९॥ – સંબોધોપનિષદ. પાન કરાવ્યું હતું. ત્યારપછી “કૂર્ચાલસરસ્વતી’ બિરૂદથી શ્રેષ્ઠ શ્રીજિનપદ્મ આચાર્ય, સર્વ અવધાન પૂરવામાં શક્તિમાનું લબ્ધિસૂરીશ્વર થયા. ત્યારપછી શ્રીજિનચંદ્ર સૂરિ, ત્યારપછી જિનોદય સૂરિ, ત્યાર પછી ભવ્યજનરૂપી કમળને વિકસાવામાં સૂર્ય સમાન શ્રીજિનરાજ સૂરિ થયા. તેમના પ પર થયેલ, જ્ઞાનકોશ લખવામાં દક્ષ, દિવ્ય ગુણસમૂહવાળા શ્રી જિનભદ્રસૂરિ દીપતા હતા. તેમના પટ્ટ પર જિનચંદ્ર [સૂરી], જિનસમુસૂરિ શોભતા હતા. ત્યારપછી ઘણા ગુણોવાળા જિનહિંસસૂરિ થયા. તેમના પટ્ટરૂપી કમળને વિકસાવવામાં દીપતા સૂર્યસમાન, ગુણમાણિક્યવડે યુક્ત શ્રી

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260