Book Title: Sambodh Saptati Part 02
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 239
________________ ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ युगप्रधानपदवी, भूयात्कामगवीव या । दवीयसी न चैव स्यात्सम्पद् भाग्यवतां क्वचित् ॥२५॥ सम्बोधसप्ततिः ४७९ पदप्रतिष्ठाकार्येयं मयैवेत्यवदत्तदा । कर्मचन्द्राभिधो मन्त्रिमुख्यो दक्षतया ततः ॥ २६॥ कोटिद्रव्यव्ययं चक्रे, पुण्यपुण्यकृते कृती । तृण्येव गण्या श्रीर्येषां, न ते मुह्यन्ति कुत्रचित् ॥२७॥ यैः सूरिमन्त्रदानेन स्थापिताः स्वपदे मुदे । आचार्या जिनसिंहाह्वाः, श्रीसाहिप्राप्तगौरवाः ॥२८॥ कश्मीरान् सुकृतकृते, कृतवन्तो विकृतिवर्जिता विहृतिम् । साहिप्रसादलब्ध्या, ये चाऽऽवस्तत्सरोमीनान् ॥२९॥ સંબોધોપનિષદ્ - આપનું પદ મા(જિ?)નસિંહ પ૨ મૂકવું અને આપને યુગપ્રધાન પદવી થાઓ કે જે કામધેનુ સમાન છે.' ભાગ્યશાળીઓને સંપદા ચિદ્ દૂર હોતી જ નથી. તે વખતે ચતુરાઇવડે શ્રેષ્ઠ કર્મચંદ્રમંત્રી બોલ્યા હતા કે - ‘આ પદપ્રતિષ્ઠા મ્હારેજ કરવી.' ત્યારપછી તે કુશળ મંત્રીએ તે પવિત્ર પુણ્ય માટે કરોડ દ્રવ્યનો વ્યય કર્યો. જેઓ લક્ષ્મીને તૃણ સમાન ગણે છે, તે ક્યાંય પણ મુંઝાતા નથી - મુગ્ધ થતા નથી. જેઓએ શ્રીસાહિથી ગૌરવ પામેલા જિનસિંહ નામના આચાર્યને હર્ષપૂર્વક સૂરિમંત્ર આપીને પોતાના પદ ઉપર સ્થાપ્યા હતા. વિકૃતિ (વિગઇ) ને વર્જનારા જેઓ સુકૃત માટે કાશ્મીર દેશ તરફ વિહાર કર્યો હતો. સાહિના

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260