Book Title: Rashtrabhasha Shabdakosh Author(s): Sahityaratna Publisher: Vora and Company Publishers Limited View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગુજરાતી-હિંદી શબ્દકોશ વિદ્યાર્થીઓને ઉપયેગી થાય એ હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાતી અને હિંદી વચ્ચે જ્યાં સામાન્ય શબ્દો છે એવા લીધા નથી, કેટલાક સંસ્કૃત શબ્દો જે ગુજરાતીમાં પ્રચલિત છે તેના હિંદી અર્થ આપ્યા છે એટલાં માટે કે માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓને સંસ્કૃતના જ્ઞાનના અભાવે એ શબ્દોના હિંદી શબ્દો જાણવાની જરૂર પડે. બાકી વ્યવહારમાં ઉપયોગી નીવડે એવાં બધાં જ શબ્દ સમાવવા પ્રયાસ કર્યો છે. છેલ્લે પરિશિષ્ટમાં અગત્યના વિષયવાર શબ્દ તથા કહેવત પણ આપી છે. છપાવવાની ઉતાવળમાં કયાંક કયાંક મુદ્રણ દે. રહ્યાં છે તેની વાચકે દરગુજર કરશે. પ્રકાશક For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 221