SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગુજરાતી-હિંદી શબ્દકોશ વિદ્યાર્થીઓને ઉપયેગી થાય એ હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાતી અને હિંદી વચ્ચે જ્યાં સામાન્ય શબ્દો છે એવા લીધા નથી, કેટલાક સંસ્કૃત શબ્દો જે ગુજરાતીમાં પ્રચલિત છે તેના હિંદી અર્થ આપ્યા છે એટલાં માટે કે માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓને સંસ્કૃતના જ્ઞાનના અભાવે એ શબ્દોના હિંદી શબ્દો જાણવાની જરૂર પડે. બાકી વ્યવહારમાં ઉપયોગી નીવડે એવાં બધાં જ શબ્દ સમાવવા પ્રયાસ કર્યો છે. છેલ્લે પરિશિષ્ટમાં અગત્યના વિષયવાર શબ્દ તથા કહેવત પણ આપી છે. છપાવવાની ઉતાવળમાં કયાંક કયાંક મુદ્રણ દે. રહ્યાં છે તેની વાચકે દરગુજર કરશે. પ્રકાશક For Private and Personal Use Only
SR No.020601
Book TitleRashtrabhasha Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorSahityaratna
PublisherVora and Company Publishers Limited
Publication Year1950
Total Pages221
LanguageGujarati
ClassificationDictionary
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy