Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
પૂર્વભવમાં એક દેશ એછુ ત્રણ પાપમનું આયુષ્ય ભગવ્યું હતું. હવે ત્યા સૌધર્મદેવલેકમાં ઓછા એવા દેવાયુષ્યને પૂરુ ભેગવી ત્યાથી પુપુરને વિષે મહામલ રાજાની વિલાસવતી સ્ત્રીને વિષે તમે પુત્ર પણે અવતર્યા છે, અને તમારા પૂર્વભવની જે સ્ત્રીઓ હતી તેમાંથી એક સ્ત્રી તે પદ્યખડ પુરને વિષે મહુસેન નામે રાજાની લક્ષ્મણે નામે પુત્રીપણે ઉત્પન્ન થઈ અને બીજી સ્ત્રી જે હતી, તે વિજયનગરને વિષે પદ્મરથ નામે રાજાની લક્ષ્મણા નામે પુત્રી થઈ અવતરી છે
હવે પ્રથમ મહસેન રાજાની સુલમણ જે કન્યા હતી, તે માટે લોકોના મુખથી તમારા ગુણગણનું વર્ણન સાભળી તમારામાં જ આસક્ત થઈ અને તેથી તે કન્યાના પિતા મહસેને તમારી સાથે જ તેને સબ ધ કર્યો, અને બીજી પદ્યરથ રાજાની લમણ કન્યા જે હતી, તે પણ ભાટના મુખથકી તમારા ભાઈ શતબવ રાજાના ગુણગણનું વર્ણન સાંભળી તેમજ આસક્ત થઈ તેથી તેના પિતાએ તેને સ બ ધ શતબલ રાજા સાથે કર્યો
શ્રીબલ બડાર ફરવા અર્થે ગયેલા પણ ઘણે ટાઈમ થવા છતા જ્યારે દેખાયા નડિ તેથી તેમને ના ભાઈ શતબલ મેટુ સૈન્ય લઈને શોધવા માટે જાય છે, રસ્તામાં જતાં જતા મડાટવી આવે છે. ત્યાં તેણે એક તાપસીને આશ્રમ દીઠે તાપસી સ્ત્રી છો શેક કાંત થયેલી ત્યાં આવી સર્વે તાપસીએ રૂદન કરતી હતી, તે જોઈને શતબલ રાજા પૂછવા લાગે કે ભયવર્જિત એવી આપ જેવી તાપસીઓનુ આ શેક થવાનું કારણ શું છે? એ વચન સાભળી તાપસી બેલી કે હે સુ દર, અમારે શેક થવાનું કારણ તમે સાંભળે
જયપુરને પતિ એક પશ્ચરથનામે રાજા છે, તેની લમસમાન પવાળી એક લક્ષ્મણ નામે કન્યા છે, તે ગઈ રાત્રે તેના પિતાના મત્રી તથા સૈન્ય સહિત અહિ આવી ઉતરી છે ? શા માટે? તો કે તે કન્યા પુ દ્રપુરના શતબલનામે યુવરાજને જ પરણવામાં ઉસુક હતી, તેથી પથરાજાએ તે કન્યાને શતબલની સાથે પરણાવવા માટે પિતાના મંત્રી તથા સૈન્ય સહિત મેકલી હતી. પછી તેને પુઢ પુર જતા અહીં રાત પડી ગઈ તેથી તે અડીજ રાત રહી હતી હવે પ્રથમ તે કન્યાની માગણ કિરાત દેશાધિપ મથનના પુત્ર કુંજરે કરી હતી, પરતુ ને કન્યાની તે કુ જરસાથે પરણવાની ઈચ્છા ન હોવાથી તેના પિતા પરથે કુકરને આપી નહીં, તેથી અત્યંત સામર્ષ થયેલે કુ જર, તે કન્યાને હરણ કરી લઈ જવા માટે અવકાશ જોઈ ફર્યા કરતો હતો, તેવામાં તે કુ જરે કેઈન મુખથી સાભળ્યું કે “જેનું હરણ કરવાને ઈચ્છે છે, તે કન્યાને પુદ્ધપુરના યુવરાજ શતબલની સાથે પરણાવવા માટે તેના પિતાએ પુ દ્રપુર જવા મોકલેલી છે, તે હાલ પ્રથમ મુકામે તાપસી સ્ત્રીઓના આશ્રમમાં આજની રાત રહેલી છે, માટે જે તારે તેનું હરણ કરવું હોય તે હાલ થાય એમ છે તે સાભળી કુજર શીવ્રતાથી આવી અમે સર્વે જેમ જોઈએ તેમ તે કન્યાને ગતરાત્રિએ બળાત્કારથી હરણ કરી લઈ ગયો છે, તેથી અમને શેક થાય છે, કે તે બિચારી કન્યા ત્યાં જરુર મરણ પામશે. કારણ કે તે કન્યા જે