Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
ર૪પ
કરે. જેણે કરી તમારે સંગ્રામ કર ન પડે? કેવલજ્ઞાનીએ સ સારમાં રહેતા આસક્ત જો મૃત્યુ પામી નરકાદિમા પૂબ ભમ્યા કરે છે, આઠે કર્મમાં મેડ અને તેને પરિવાર જગતને હેરાન કરે છે કારણ કે જગત મેહના તાબામાં આવી ગયું છે, પણ જ્ઞાનીઓ કહે છે મહેને આપણે આપણું તાબામાં લઈએ ત્યારે આપણે પૂર્ણ સુખી બનવાના માર્ગે જઈ શકીશું, ઘૂત, માસ, મદ્યપાન, વૈશ્યાગમન, જુગાર, ચેરી, પરસીગમન એ સાતે વ્યસને સાતે નરકમા લઈ જનારા છે–તે મેડને આધીન બનેલાદારૂના નશામાં ચઢેલા બુદ્ધિશાળી જેમ ચેતના ગુમાવે છે તેમ મોહરૂપી દારૂના નશામાં ચઢેલા આત્માના ગુણો–આત્મિક વૈભવ-લક્ષ્મીને ગુમાવે છે માટે હે ભવ્ય જીવો તમે મેડથી દૂર રહે, સ સારથી અલિપ્ત થવું હોય, દુઃખ ન જોઈતું હોય તે ,મેહને લાત મારો, ધર્મના શરણે એકીભૂત બને, જ્યાં મારાપણું કરવાનું છે ત્યાં ધર્મ કરવા છતાં, ધર્મને વિશે મારાપણુ કરતા નથી, જો મારાપણું નથી કરવાનું. એવા સ સારમાં મારાપણું કર્યા જ કરીએ છીએ કે જેથી નરક તિર્થં ચ–દેવ–મનુષ્યરૂપી ચાર ગતિમાં, ફેરા ફર્યા જ કરીએ છીએ. તેથી સયમમાં રતિ એટલે પ્રીતિ કરે અને મોહપદને મૂકીને ચારિત્રને આશ્રય કરે. આ પ્રમાણે કેવલજ્ઞાનીનાં વચન સાંભળીને ધર્મનું શ્રવણ કરીને, માનતુંગ તથા રાજશેખર મુનીશ્વરને કહે છે કે આપના - અમૃત સમાન, મહમદભંજન ગભીર વાણીથી અમારામાં ચેતના આવી છે અજ્ઞાન ઓછું થયું છે, સંસાર ચારે તરફથી દુઃખરૂપ, દુ ખ ફલક, દુખાનુબંધી છે માટે હે પ્રભે, અમે સંયમ લેવાની ઈચ્છા ધરાવીએ છીએ. હે ભવ્ય ! જેમાં તમને બિલકુલ રતિ નથી તેમા તમે રતિ પણ કરે. ધર્મમાં રતિ નથી તો તમે ધર્મમાં રતિ આદર, તે સાંભળી કેવલી ભગવાન્ કહે છે, કે હે નૃત્તમ ! તમને આવી સયમેચ્છા થઈ તેથી હવે તમે નિશ્ચયથી જાણજે જે તમારું કલ્યાણજ થયું પરંતુ હવે તમે સંયમ લેવામાં જરા પણ વિલંબ કરશે નહિ કારણ કે ઈદ્રિયગ્રામ જે છે તે દુર્જય છે, અને મન છે, તે પવન સમાન ચંચલ છે તેથી હાલ જેવી તમેને સ યમેચ્છા છે, તેવી પછી રહેશે નહિ તે સાંભળી રાજશેખર રાજા અને માનતુ ગ રાજા, જયરાજાને કહેવા લાગ્યા કે હે નરેદ્ર! તમે અમારા આ રાજ્યોને ગ્રહણ કરી આ ગૃહસ્થાશ્રમરુપ આપત્તિથકી અમારે વિસ્તાર કરે જે આપત્તિથી છૂટી અમે અમારા ઈચ્છત કાર્યને સાધીએ ? તે સાભળી રાજા કહેવા લાગ્યું, કે હે રાજાઓ ! તમે કહો છો તે ખરી વાત છે, પણ જ્યારે મારી સ્ત્રીન વનદેવીએ હરણ કર્યું હતું, ત્યારે જ અભિગ્નડ કરેલ છે, કે જ્યારે તે સ્ત્રી મને મલે, ત્યારે મારે દીક્ષા લેવી ? તે હવે તે માટે અભિગ્રડ પૂર્ણ થયે છે, અને હું તે તમને મળવા પહેલાજ ચ પાપુરીનું રાજ્ય છોડી સયમ લેવા તત્પર થયે હતું પરંતુ તેમ તે દિવસ ન બન્ય, ત્યારે હવે હું તે સંયમ લેવામાં કેમ વિલ બ કરું ? વળી તમોએ કહ્યું કે અમારા બન્ને રાજ્ય લે, તે હે ભાઈઓ ' જ્યારે હું મારા રાજ્યની ઈચ્છા કરતો