________________
લેખકીય નિવેદન
‘ભગવતી સૂત્ર સાર સગ્રહ”ના ચારે ભાગામાં ભગવતી સૂત્રની પૂર્ણાહુતિ થયા પછી હુવે કઈ પણ લખવાની પ્રવૃત્તિના સંજોગેાની પ્રાપ્તિ મને થશે કે નહીં ? તેની મને પણ શકા જ હતી. કેમ કે સવ થા નિઃસહાય જીવન, મને પગેાના ઢીંચણમાં દુઃખાવા, આપરેશન તેમજ શરીરની અસ્વસ્થતા આદિ કારણેાને લઈ હુ પણ હતાશ જ હતા. પણ બગાસા ખાઈ બેસી રહેવામાં કે નિરથ ક વાતમાં મને મુદ્દલ રસ ન હેાવાથી કંઇક લખ્યા વાંચ્યા વિના મારા માટે બીજો ખારાક નથી જ
લખવા માટે કયુ સૂત્ર પસંદ કરવુ? તે માટે મારા હિતેચ્છુ વડિલેાની જુદી જુદી સલાહ અને પ્રેરણા હતી. છેવટે પ્રશ્નવ્યાકરણ (વદ્ભાવાત્તરન'). ઉપર નજર સ્થિર થઈ જે દ્વાદશાંગીમાં દેશમાં અગરૂપે નિણીત છે. અને ફરીથી દ્વાદશાંગીની જ સેવા કરવાના લાભ મને મળે તેનાથી ચઢિયાતુ કમ ( કાય ) ખીન્તુ કર્યુ ? મલાડના ૨૦૩૮ના ચામાસામાં લખવાના શ્રી ગણેશ થયા અને વરલીના ૨૦૩૯ના ચેામાસામાં લખાણ પૂર્ણ થયુ. અને સુધાએ આર્થિક ભાર ઉપાડી લીધે. ભાવનગર પ્રેસમાં છપાવવા માટે ગયેલી પ્રેક્ષ કોપીએ છપાવવા લાગી અને વ ભરમાં છપાવીને તૈયાર થયેલા આગમીય ગંધને સંઘના કરકમળમાં મૂકતાં મને ઘણાં જ આનંદ થાય છે. કેમ કે સારા અને પવિત્ર કાર્યોંમાં પરમ દયાળુ પરમાત્માની અમીષ્ટિ, ગુરૂઓને આશીર્વાદ, હિતેચ્છુ આચાર્યાદિ ભગવતાની