________________
प्रशापनासूत्र यावत्-अभीक्ष्णं परिणामयन्ति अभीक्ष्णं-शश्वदेव उच्छ्वसन्ति निःश्वसन्ति च, तथाच शिशूनां तावद् अल्पशरीरत्वात् शश्वदेव अल्पाहारदर्शनात्, अल्पशरीराणां संमूच्छिममनुष्याणां संततमाहारसंभवाच्च, उच्छ्रवासनिःश्वासावपि अल्पशरीराणां सततदर्शनात् संभवतः, प्रायस्तेषां दुःखबहुत्वात्, तदुपसंहरनाह- से तेणटेणं गोयमा ! एवं बुचइ-२णुस्सा सम्वे णो समाहारा' हे गौतम ! तत्-अथ तेनार्थेन एवम् उक्तरीत्या उच्यते यत्-मनुष्याः सर्वे नो समाहाराः, भवन्ति 'सेसं जहा नेरइयाणं' शेपम्-कर्मवर्णादिकं यथा रयिकाणामुक्त तथैव मनुष्याणामपि वक्तव्यम्, किन्तु-'गवरं किरियाहि मणुस्सा तिविहा पण्णत्ता' नवरम्विशेषस्तु क्रियाभिर्मनुष्या स्त्रिविधाः प्रज्ञप्ताः 'तं जहा-सम्मदिट्टी, मिच्छादिट्टी, सम्मामिच्छ. ट्ठिी' तद्यथा-सम्यग्दृष्टयः, मिथ्यादृष्टयः, सम्यगमिथ्या दृष्टयश्च, 'तत्थ णं जे ते सामट्टिी ते तिविहा पण्णत्ता' तत्र खलु-सम्यग्दृष्टि-मिथ्याप्टि-मिश्रप्टिमनुष्याणां मध्ये ये ते सम्यग्दृष्टयो मनुष्यास्ते त्रिविधाः प्रज्ञप्ताः, 'तं जहा-जता-प्रसंजता-संजतासंजता'
और सदैव निश्वास छोडते रहते हैं क्योंकि शिशु अल्पशरीर वाले होते हैं तो वे वार-वार थोडा-थोडा आहार लेते रहते देखे जाते हैं, अतः अल्पशरीर संमूछिमें मनुष्यों में सतत आहार होना संभव है। उच्छ्वास-निश्वास भी अल्पशरीरों में निरन्तर देखा जाता है, अतएव वह भी संभव है, क्योंकि उनमें प्रायः दुःखकी बहुलता होती है । अव उपसंहार करते हुए कहते हैं हे गौतम ! इस कारण से ऐसा कहा जाता है कि सब मनुष्य समान आहारवाले नहीं हैं। शेष कर्म, वर्ण आदि का कथन उसी प्रकार समझलेना चाहिए जैसा नारकों के विषय में किया गया है। परन्तु, नारकों की अपेक्षा क्रियाओं में किंचित विशेषता है। वह इस प्रकार है-मनुष्य तीन प्रकार के होते हैं, यथासम्यग्दृष्टि, मिथ्यादृष्टि और सम्यगूमिथ्यादृष्टि अर्थात् मिश्रष्टि । इन तीनों प्रकार के मनुष्यों में जो मनुष्य सम्यग्दृष्टि हैं, वे तीन प्रकार के कहे गए हैं, કરતા રહે છે. સદૈવ ઉચ્છવાસ લે છે, અને સદૈવ નિઃશ્વાસ ત્યાગતા રહે છે. કેમકે શિશુ અ૫ શરીરવાળા હોય છે તે તેઓ વારંવાર થડે છેડે આહાર લેતા રહેતા જેવામાં આવે છે તેથી અલ્પ શરીર સંમૂર્ણિમ મનુષ્યમાં સતત આહાર લે સભવિત છે. ઉચ્છવાસ નિઃશ્વાસ પણ અ૫ શરીરમાં નિરંતર જોવામાં આવે છે, અને તે પણ સુસંભવિત છે, કેમકે તેઓમાં પ્રાયઃ દુઃખની વિશેષતા હેય છે. હવે ઉપસંહાર કરતા કહે છે–હે ગૌતમ! એ કારણથી એમ કહેવાય છે કે બધા મનુષ્ય સમાન આહારવાળા નથી. શેષ, કર્મ, વણે આદિનું કથન એજ પ્રકારે સમજી લેવું જોઈએ, જેવું નારકાના વિષયમાં કરાયેલું છે, પરન્તુ નારકની અપેક્ષાએ ક્રિયાઓમાં કિચિત વિશેષતા છે. ' આ પ્રકારે છે–મનુષ્ય ત્રણ પ્રકારના હોય છે, જેમકે સમ્યફટકિટ મિથ્યાદષ્ટિ અને ** મિથ્યા દષ્ટિ અર્થાત્ મિશ્રદષ્ટિ, આ ત્રણે પ્રકારના મનમાં જે મનુષ્ય સમ્યગ્દષ્ટિ છે,