Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 299
________________ જેની જોડ મળે નહીં, આ જગમાં; એવી આત્મસિદ્ધિને, ગાતો ગયો.... એક રાજ રહ્યો સંસારે, વીતરાગી બની; કળિકાળે સમાધિ, પામી ગયો... એક ચૈત્રમાસે અંધારી, પંચમીએ રે; દિવ્ય જ્યોતિમાં, એ તો સમાઈ ગયો... એક શ્રીરાજ વિરહપદ સુનિ ડેલીને, સુો ડાયો હો રાજ, સુનો છે રાજદરબાર રે, રાજ સિધાવ્યા સ્વદેશરે. ૧ માતા પિતાનો, એ તો લાડલો હો રાજ, બાંધવનો, મોટો આધાર રે, રાજ સિધાવ્યા સ્વદેશરે. ૨ પુત્ર પરિવારનો, આશરો હો રાજ, પત્નિનો એતો, શિરતાજ રે, રાજ સિધાવ્યા સ્વદેશરે. ૩ પ્રભુશ્રીનાં રથનોએ, સારથી હો રાજ, અંબાલાલનો શ્વાસો-શ્વાસરે, રાજ સિધાવ્યા સ્વદેશરે. ૪ સિમંધર પ્રભુએ તેડાં, મોકલ્યા હો રાજ, મહાવિદેહ જઈ બિરાજ્યા, રાજ સિધાવ્યા સ્વદેશરે. પ લાખો મુમુક્ષુનો, મોવડી હો રાજ, કોટી કોટી કરીએ, પ્રણામરે, રાજ સિધાવ્યા સ્વદેશરે. ૬ હે પરમ કૃપાળુ રાજચંદ્ર દેવ આપનો દેહ ત્યાગ એ ખેદનો પ્રસંગ મને નથી લાગતો, મને તો મહાઆનંદના મહોત્સવરૂપ ભાસે છે. જે કાર્ય મોટા મુનિવરો સો વર્ષનાં આયુકાળમાં પણ કરી શક્યા નથી, તે આપ પ્રભુએ FAKAKA પ્રશાબીજ * 29 J&A#C#ig

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304