Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૦૬
પંચસંગ્રહ તૃતીયખંડે - છેલ્લા ત્રણ સંઘયણને અપ્રમત્ત ગુણસ્થાનકે ઉદય વિચ્છેદ થાય છે, અને આહારકકિકને ઉદય પણ શ્રેણિમાં હેત નથી, એટલે અપૂર્વકરણથી ઉપશાંતમૂહ ગુણસ્થાનક સુધીમાં ઓગણચાલીસ પ્રકૃતિને ઉદય હોય છે.
- અષભનારા અને નારાજી સંઘયણને ઉદય અપૂર્વકરણથી ઉપશાંતમૂહગુણસ્થાન સુધી જ હોય છે, ક્ષીણમેડાદિને હેતું નથી. એટલે તેને દૂર કરતાં ક્ષીણમેહ અને સગિકેવલિ ગુણસ્થાનકે સાડત્રીસ પ્રવૃતિઓને ઉદય હોય છે. તીર્થંકરનામકર્મના ઉદય વાળા તીર્થકર ભગવાનને સગિએ તીર્થંકરનામકર્મ સાથે આડત્રીશને ઉદય હોય છે. તે
नामधुवोदय सूसरखगईओरालदुव य पत्तेयं । उवघायति संठाणा उसभ जोगम्मि पुव्वुत्ता ॥१२॥
नामध्रुवोदयाः सुस्वरखगत्युरालद्विकं च प्रत्येकं ।
उपघातत्रिकं संस्थानानि ऋषभमयोगिनि पूर्वोक्ताः ॥ ९२ ॥ અર્થ—નામધ્રુવદ, સુસ્વરદ્ધિક, ખગતિદ્ધિક, અને ઉરલક્રિક, પ્રત્યેક, ઉપઘાતત્રિક, સંસ્થાને અને પ્રથમ સંઘયણને સોગિ ગુણસ્થાને ઉદય હોય છે. અને અગિમાં પૂર્વોકત આઠ કે નવ ઉદય હોય છે.
ટીકાનુ નામદર્યો પ્રકૃતિએ =સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તેજસ, કામ, વદિ ચતુષ્ક, અગુરુલઘુ અને નિર્માણરૂપ બાર, સુસ્વરદ્ધિક-સુસ્વર, સ્વર, વિહાગતિ દ્વિક-શુભ અને અશુભ વિહાગતિ, ઉરલશ્ચિક-દારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પ્રત્યેક, ઉપઘાતત્રિક-ઉપઘાત, પરાઘાત અને ઉપવાસ, છ સંસ્થાન, વજાષભનારાચ સંઘયણ, કુલ પુદ્ગલવિપાકિ ઓગણત્રશ પ્રકૃતિઓને સગ કેવલી ગુણસ્થાનકે ઉદય વિચ્છેદ થાય છે, એટલે કે તેને સગિ કેવલિ ગુણસ્થાનક સુધી જ ઉદય હેય છે. અગ કેવલિ ગુણસ્થાનકે હેતું નથી.
- અગિ ગુણસ્થાનકે પૂર્વે કહેલી માત્ર જીવવિપાકિ-ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, પંચેન્દ્રિય જાતિ અને મનુષ્યગતિરૂપ આઠ પ્રકૃતિઓને સામાન્ય કેવલિને ઉદય હોય છે, અને તીર્થકર ભગવંતને તીર્થંકરનામ સાથે નવને ઉદય હોય છે, તેને અગિના ચરમ સમયે ઉદય વિચ્છેદ થાય છે. ૯૨ -
૧ અહીં બે સ્વર અને ઉચ્છવાસ નામકર્મને ઉદય સામાન્યથી સગીના ચરમ સમય સુધી કહ્યો, પરંતુ સગી કેવલી જ્યાં સુધી સ્વર અને ઉચ્છવાસને નિરોધ ન કરે ત્યાં સુધી જ પિતપોતાને ઉદય સમજ, પછી નહી.