Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
२२३
આ બન્ને ગતિમાં બદ્ધાયુના છેલ્લા ખમ્ફે ભાંગાના કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ અને રીતે અન્તમુ દૂત' ન્યૂન છમાસ અને મતાંતરે નરકાયુના ઉડ્ડયવાળા છેલ્લા બે ભાંગાને કાળ જઘન્ય અન્તમુદ્ભૂત છે.
તિય ચાયુના ઉદય અને તિય ચાયુની સત્ત. મનુષ્યાયુના ઉદય અને મનુષ્યાયુનો સત્તા મા અને ભાંગાના કાળ જવન્યથી અન્તમુદ્ભૂત અને ઉત્કૃષ્ટથી યુગલિકે આશ્રયી છમાસ ન્યૂન ત્રણ પત્યે પમ, તેમજ મતાન્તરે પયૈપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન ત્ર પલ્ચાપમ છે.
આતિય ઇંચ અને મનુષ્યગતિમાં અદ્ધાયુના આઠે ભાંગાના કાળ જાન્યથી અન્તસુહૂત અને ઉત્કૃષ્ટથી અન્તમુતન્યૂન પૂર્ણાંકોના ત્રીજો ભાગ, પરંતુ મતાન્તરે યુગલિક આશ્રયી તિય ચાયુને ઉય અને તિય ખેંચ-દેવાયુની સત્તા, મનુષ્યાયુના ઉદય અને મનુષ્યદેવાયુની સત્તા, આ છે ભાંગાના કાળ ઉત્કૃષ્ટથી અન્તમુ હતુ ન્યૂન પચેાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
હવે જીવસ્થાનક આશ્રયી વિચારીએ તે—
સ'નો પ`ચેન્દ્રિય પર્યાસ ચારે ગતિમાં હોવાથી તેમાં અઠ્ઠાવીશે ભાંગા ઢાય છે.
લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞી ૫ ચેન્દ્રિય તિયચ તથા મનુષ્ય જ હોય છે તેમજ તે બધ પશુ તિય ઇંચ અને મનુષ્યાયુના જ કરે છે માટે આ બન્ને ગતિમાં અબદ્ધાયુના એક-એક અધ્યમાનાયુના તિય ચ અને મનુષ્યના ખખે કુલ ચાર અને અદ્ધાયુના પશુ આજ બબ્બે એમ કુલ દશ ભાંગા છે.
અસ'ની પંચેન્દ્રિય પર્યાપ્ત તિય ચ જ હોય છે, અને તે ચારે ગતિમાં જાય છે માટે અસની પ’. પર્યાપ્તમાં તિયચના નવ ભાંગા હોય છે.
અસંજ્ઞી ૫. અપર્યાપ્ત તિયાઁચ અને મનુષ્ય હોવાથી અપ. સંજ્ઞી પંચે.માં બતાવ્યા મુજબ પાંચ તિર્યંચના અને પાંચ મનુષ્યના એમ દશ ભાંગા હાય છે.
શેષ દશ જીવસ્થાનકમાં નિય"ચા જ હોય છે તેમજ આ જીવા તિય ચ અને મનુજ્યાથુ ના જ બંધ કરે છે. માટે દશે જીવસ્થાનકમાં અખદ્ધયુના એક, મધ્યમાન અને અદ્ધાયુના બબ્બે એમ કુલ પાંચ પાંચ ભાંગા હોય છે.
ગાત્ર
આ કનૌ પણ એ જ પ્રકૃતિએ છે પરંતુ પરાવત માન હોવાથી બંધ અને ઉદ્ભયમાં બન્ને એક સાથે હૈાતી નથી, પરંતુ ગમે તે એક-એક ઢાય છે. માટે એક પ્રકૃતિરૂપ એક બધ સ્થાન અને ઉદયસ્થાન છે. ૧૪-માના ચરમ સમયે માત્ર ઉચ્ચગેત્રની સત્તા હૈાય છે અને તેઉવાઉકાયમાં ઉચ્ચગેાત્રની ઉર્દૂલના કર્યાં પછી તેએમાં તેમજ ત્યાંથી નીક્ળી પૃથ્વીકાયાદિક