Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સાસ્સગ્રહ
કિમ
એમ કુલ (૭૦૨૭) સાત હજાર સત્તાવીશ અને મતાંતરે આહારકના ૧ માં ૯૨ – ૧ અધિક હેવાથી (૭૦૨૮) સાત હજાર અઠ્ઠાવીશ.
૩૦ ના પં. વિ. ના ૧૭૨૮ અને મનુષ્યના ૧૧૫૨ આ (૨૮૮૦) અઠ્ઠાવીશ એશીમાં ૯૨ આદિ ૪-૪ હેવાથી (૧૧૫૨૦) અગ્યાર હજાર પાંચસે વીશ, બૈક્રિય તિર્યંચના ૮ માં ૯૯૨-૮૮ બે માટે ૧૬ અને દેવતાના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨ એમ (૧૧૫૬૮) અગ્યાર હજાર પાંચસો અડસઠ અને મતાંતરે આહારકના ૧ માં
૨ નું ૧ અધિક ગણીએ તે (૧૧૫૬૯) અગ્યાર હજાર પાંચસ ઓગણસીત્તેર. ૩૧ ના પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગ્યારસે બાવનમાં ૯૨ આદિ ૪-૪ તેથી ૪૬૦૮ એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને (૩૦૭૭૭) ત્રીશ હજાર સાતસે સત્યોતેર થાય છે. '
૩૧ અને ૧ ને બંધ તેમજ અબંધને સંવેધ સામાન્ય પ્રમાણે જ હેવાથી ફરી બતાવવામાં આવેલ નથી. જિજ્ઞાસુઓએ ત્યાંથી જેવું.
આ બે મૂળ માર્ગણાઓમાં સંવેધ બતાવી હવે કાય વગેરે બાકીની ૧૨ માર્ગણાઓમાં વિસ્તારના ભયથી સંવેધ ન બતાવતાં માત્ર બંધસ્થાન, બંધભંગ, ઉદયસ્થાન, ઉદયશંગ અને સત્તાસ્થાને જ બતાવવામાં આવે છે.
'કાય માગણ પૃથ્વીકાયમાં એકેન્દ્રિય માર્ગણામાં બતાવ્યા મુજબ ૨૩ આદિ ૫ બંધસ્થાને અને (૧૩૯૧૭) તેર હજાર નવસે સત્તર બંધભાંગા હેય છે. ૨૧ અને ૨૪ થી ર૭ સુધીનાં ૫ ઉદયસ્થાને હોય છે. ત્યાં ૨૧ ના ઉદયના ૫. ૨૪ ના બંદર પર્યાપ્ત પ્રત્યેકના યશ-અયશ સાથે ના ૨, બાદર અપર્યાપ્ત પ્રત્યેક અને સુમિ પર્યાપ્ત-અપમાંસ પ્રત્યેકના અયશ સાથેના એ ત્રણ એમ પાંચ. ૨૫ ના બાદર પર્યાપ્ત પ્રત્યેકના યશ-અયશ સાથેના ૨ અને સૂક્ષમ પર્યાપ્ત પ્રત્યેક ને અયશ સાથે ને ૧ એમ ૩. ૨૬ ના આ ૩ તેમજ ઉચ્છવાસના અનુદયે બાદર પર્યાપ્ત પ્રત્યેકના યશ–અયશ સાથે આપના ૨ અને ઉદ્યોતને ૨ એમ ૪ કુલ ૭. ઉચ્છવાસ સહિત આતપ અથવા ઉદ્યોતના ઉદયે પણ ૨૭ ના આજ ૪-એમ પાંચે ઉદયસ્થાને મળી ૨૪ ઉદયભાંગ અને સત્તાસ્થાન સામાન્યથી ૯૨-૮૮-૮૬-૮૦ અને ૮ એમ ૫ છે. - અપકાયમાં આજ પ્રમાણે ૨૩ આદિ ૫ બંધસ્થાન, (૧૩૯૧) તેર હજાર નવસે સત્તર બંધભાંગા, ૨૧ આદિ ૫ ઉદયસ્થાને અને ૯૨ આદિ ૫ સત્તાસ્થાને હોય છે. પરંતુ અપકાયને આતપને ઉદય ન હોવાથી ર૬ અને ૨૭ ના ઉદયના આતાવાળા ૨-૨ એમ ૪ ભાંગી કમ હેવાથી ૨૧ ના ૫, ૨૪ ના ૫, ૨૫ ના ૩, ૨૬ ના ૫, ૨૭ ના ૨ એમ ૨૦ ઉદયભાગ હોય છે.