Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
સ
નામ અને આહારકદ્ધિક સાથે દેવગતિ ચેાગ્ય બાંધતા અપ્રમત્ત સયત અને અપૂર્વકરણને એકત્રૌશના બંધ થાય છે. તેઓ વૈક્રિય કે આહારક કરતા નથી, માટે પચીસ આદિ ઉદયા અહિ· સંભવતા નથી. અહિં સત્તાસ્થાન માત્ર ત્રાણુનુ જ હાય છે. કેમકે તીથ "કરનામ અને આહારક ચતુષ્ક એ બંનેની સત્તા અદ્ઘિ છે.
આઠમા ગુણુસ્થાનકના છઠ્ઠા ભ!ગ પછીથી દેવગતિયેાગ્ય કર્મીના બંધ વિનૢ થયા બાદ એકલી યશકીર્ત્તિના જ્યારે બંધ થાય ત્યારે ઉદયસ્થાન માત્ર ત્રશત્રુ જ હાય છે. કેમકે અપૂર્વકરણાદિ એક યશકીત્તિ ખાંધે છે, અને તેએ અતિવિશુદ્ધ પરિણામવાળા હોવાથી વૈક્રિય કે આહારક લબ્ધિ ફારવતા નથી. માટે પચીસ આદિ ઉદયસ્થાના અહિં હતાં નથી.
સત્તાસ્થાના આઠ હેાય છે. તે આ-૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬-૭૫. તેમાં આદિનાં ચાર ઉપશમશ્રેણિમાં હાય છે, અને ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિ ખાદરસ ંપરાય ગુરુસ્થાનકે જ્યાં સુધી નામક ની તેર પ્રકૃતિને ક્ષય થયે હોતા નથી ત્યાં સુધી હોય છે. નામકની તેર પ્રકૃતિના ક્ષય થયા બાદ અનેક જીવાની અપેક્ષાએ પાછળનાં ૮૦ આદિ ચાર સત્તાસ્થાના ડાય છે, અને તે સૂક્ષ્મસ'પરાય ગુરુસ્થાનના ચરમ સમય પત હોય છે, કેમકે યશકીર્ત્તિના અધ ત્યાં સુધી જ થાય છે.
અધ વિચ્છેદ થયા બાદ દશ ઉદયસ્થાના હૈાય છે. તે આ પ્રમાણે ૨૦-૨૧-૨૬-૨૭ ૨૮-૨૯-૩૦-૩૧-૯-૮. તેમાં ઉપશાંતમેગુણસ્થાનકે ત્રીશત્રુ એક જ ઉદ્દયસ્થાન હાય છે, અને શરૂઆતનાં ૯૩ આદિ ચાર સત્તાસ્થાનકો હાય છે. ક્ષૌણુમાડે પણ ત્રશત્રુ એક જ ઉદયસ્થાન હોય છે. અને પાછળનાં ચાર સત્તાસ્થાનેા હાય છે.
સંચાગિકૈવતિ ગુણુસ્થાનકે નવ અને આઠ સિવાય ઉપર કહ્યાં તે સઘળાં ઉદયસ્થાના હેય છે તેમાંથી વીશ અને એકવીશના ઉદય કેવલી સમુદ્ધાતમાં કામણુ કાયયેાગે વત માન સામાન્ય વલિ અને તૌથ ́ર ભગવાનને અનુક્રમે ઢાય છે. ઔદારિકમિશ્રકાયયેાગે વમાન તેને જ અનુક્રમે છવીસ અને સત્તાવીશના ઉદય હોય છે. સ્વભાવસ્થ સામાન્ય કેવલી મહારાજને ત્રૌશ, તેને જ સ્વરના રાધ કરે ત્યારે ઓગણત્રૌશ, અને ઉચ્છ્વવાસના રાધ કરે ત્યારે અઠ્ઠાવીશના ઉદય હાય છે.
સ્વભાવસ્થ તીથ કર ભગવાનને એકત્રીશ, સ્વરના રાધ કરે ત્યારે ત્રૌશ, અને ઉચ્છુવાસના રાધ કરે ત્યારે એગણત્રીશના ઉદ્દય હાય છે. આ રીતે ત્રૌશ અને એગણુત્રૌશનો ઉદય એ પ્રકારે પ્રાપ્ત થાય છે.
અચાગિકેવલિ તીથ કર ભગવાનને નવના ઉદય અને સામાન્ય કેવલીને આઠના ઉદ્દય
હાય છે.