Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 33
________________ ( ૩ ). ૭૮ ચોધ પરિ મંડળ સંસ્થાન (વડની મા ફક નાભિ ઉપર સુલક્ષણ યુક્તને નાભિ નીચે નિર્લક્ષણવંત હેય તે. ૭૯ સાદિ સંસ્થાન=નાભિ નીચેનું અંગ સારું પણ નાભિ ઉપરનું નરસું તે. ૮૦ વામન સંસ્થાન ઉદર પ્રમુખ લક્ષણોપેત; ને હાથ, પગ, માથુ કટી પ્રમુખ પ્રમાણ ૨હિત હેય તે. ૮૧ કુન્જ સંસ્થાન (હાથ, પગ, માંધુ કટી પ્રમુખ પ્રમાણપત અને ઉદર પ્રમુખ હીન હોય તે). ૮૨ હુંડક સંસ્થાન (સર્વ અવયવ અશુભ હોયતે.) આ પ્રમાણે સર્વે મળી પાપ તત્વના ખ્યાસી ભેદ થયા, ઇતિ પાપ તત્વ, છે અથ આશ્રવ તત્વ | આશ્રવ તત્વના ૪ર ભેદ છે તે કહે છે, જેણે કરીને આત્મા વિષે કમોનું આવવું થાય તેને આ શ્રવ કહીએ. પાંચ ઇંદ્રિ. ૧ ફરસ ઇદ્રિ (સ્પર્શ કરનાર ઇંદ્ધિ) ૨ રસ ઈધિ (જીભ)

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79