Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 54
________________ ( ૪ ) દશ ભુવનપતિના દશ દંડક. ૨ ૧ અસુરકુમાર નિકાયને. ૩ ૨ નાગ કુમાર નિકાયને. ૪ ૩ સુવર્ણ કુમાર નિકાયને. પ ૪ વિધુત કુમાર નિકાયને. ૬ ૫ અગ્નિ કુમાર નિકાયને. ૭ ૬ કીપ કુમાર નિકાયને. ૮ ૭ ઉદધિ કુમાર નિકાયને. ૯ ૮ દિશિ કુમાર નિકાયને. ૧૦ ૯ વાયુ કુમાર નિકાયને. ૧૧ ૧૦ સ્વનિત કુમાર નિકાયનો. ૧૨ પૃથ્વીકાયને એક, તેનાં મુળ નામ છે છે. ૧ સુના, ૨ સુધા, ૩ વાલુયા, ૪ મણશિલ. ૫ શર્કર. ૬ ખર પુકવી. હવે એ પૃથ્વીકાયના ભેદ કહે છે. ૧ સ્ફટિક રત્ન ર મણિરત્ન. ૩ રત્નની સર્વ જાતી. કપરવાળાં. પહિંગળક ૬ હરતાળ. ૭ મણુશિલ ૮પારે. સોનું. ૧૦ રૂ!. ૧૧ ત્રાંબુ. ૧૨ લે. ૧૩ જસત. ૧૪ શીશું. ૧૫ કરિ . ૧૬ ખડીમાટી. ૧૭ હરજીવાની (રમચી), ૧૮ અરણે ટપાષાણ ૧૯ પલે પાષાણ ૨૦ અભરખ. ૨૧ તુરી માટીની જાતિ પર ખારી મા

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79